ตรวจ ผล บอล ล่าสุดฟรี ม ลีกรับ เครดิต ฟรี 50 ไมต้อง ฝาก ไมต้อง แชร์เค ดิ ต ฟรี ถอน ได้ 500เชลซี พบ เลสเตอร์ ซิตี้ ไทม์ไลน์สถิติ หวย ออก วันที2 พฤษภาคมบา คา ร่า เซ็กซีทดลองstudy abroad diversity visa lotterypoker stars y poker tracke problema hud no salen todos28 รับ 100 วอ เลทสมัคร สล็อต ผ่าน ไลน์imi555 เข้า ระบบหวยงวดวันที16 พฤศจิกายน 2566slots online indonesiaลอตเตอรี2 พฤษภาคม 2564 ออนไลน์เว็ ป แทง บอลโปร ร้าน อาหารเว็บบาคาร่าถอนไม่มีขั้นต่ําเว็บบาคาร่าปอยเปตทาง เข้า pg888thผล หวย สด วัน นี้mafia88 เครดิต ฟรี ไมต้อง ฝากวิเคราะห์ รีล มาดริด คืน นี้ufabet คืน ยอด เสีย ทุก เดือนไต โป บอลค า น วน หวย ร ฐบาลวิเคราะห์ ผล บอล 4 เซียนslot pg แจก เครดิต ฟรีhow coin slot worksล็อตเตอรี่ออนไลน์บ้าน ผล บอล สด 7m888เครดิตฟรี กดรับเอง 2021ล่าสุดสแกน สลากกินแบ่ง รัฐบาลค่า สิ โน 77baccarat สม ครไหม ร บเคด ตฟรดู ฟุต ซอ ลค่าน้ำ ฟุตบอลไลฟ์ สกอร์ เมื่อ คืนวัน หวย ออก ปี 64883 casinoลิเวอร์พูล เทๆเว็บเกมออนไลน์ที่ดีที่สุดหวยออกวันไหนเดือนธันวาคม 2566เว็บพนันออนไลน์ ถูกกฎหมาย มีใบอนุญาต รับรองดาว โหลด เกมส์ โจ๊ก เกอร์สล็อต super เครดิต ฟรีสมัคร เน็ต ดี แท ค 79 บาททดลอง เล่น สล็อต jokerเกม ไพsolitaireเกม เคา เตอร์ ออนไลน์ลัมบอร์กีนี เรวูเอลโต entiliya inside pic - ગુજરાત નો આવાજ
Categories
Entertainment

મુકેશ અંબાણીના ઘર એન્ટાલીયા કોઈ જીવતા જાગતા સ્વર્ગથી કમ નથી ! આલીશાન આઈસ્ક્રીમ પાર્લરથી લઈને આ આ લકઝરીયસ વસ્તુઓ..જુઓ તસ્વીર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન ને કોણ નથી ઓળખતું આજે દરેક બાબતો માં તેઓ આગળ જોવા મળે છે પછી તે લાઇફસ્ટાઇલ હોય કે બિઝનેસ ને લાગતી બાબત હોય.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના ચેરમેન મૂકેશ અંબાણી ને દરેક લોકો ઓળખે છે તેઓ આજ માત્ર ભારતમાં અનેક નહિ પરંતુ એશિયાના સૌથી મોટા બિઝનેસમેન તરીકે ઓળખાય છે.આજે તેમની પાસે અરોબો રૂપિયાની સંપત્તિ છે.તેઓ મુંબઈના સૌથી આલીશાન અને મોંઘા ૨૭ માળ ના એક બંગલા ‘ એન્ટિલિયા ‘ માં રહે છે.

આ ઇમારત ની ડિજાઇન એવી અનોખી રીતે બનાવામાં આવી છે. કે જો ત્યાં રિક્ટર સ્કેલ પર 8.0 તીવ્રતા સાથે ભૂકંપ પણ આવે તો તેને સરળતાથી સહન કરી શકવાની શ્રમતા છે અને આ સાથે જ તે બચી પણ શકે એવી તાકાત છે. મુકેશ અંબાણી ના ઘર ‘ એંટીલીયા ‘ માં અન્ય ઘણી વસ્તુઓ પણ જોવા મળી જાય છે જેમાં હેલ્થ સ્પા, ત્રણ સ્વિમિંગ પુલ અને એક બોલરૂમ પણ છે. અહીં યોગ અને ડાન્સ સ્ટુડિયો ની સાથે સાથે 600 કર્મચારી સભ્યો પણ છે જે આ  હવેલી ને સુંદર રાખવામાં મદદ કરે છે.આ હવેલી જેવા મકાનમાં 168 કરો ને પાર્ક કરી શકાય એટલી બધી જગ્યા પણ જોવા મળી જાય છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે મુકેશ અંબાણી ના ‘ એંટીલિયા ‘ નું નામ આજ નામના ફેંટમ ડ્રિપ ના નામ પરથી રાખવામાં આવ્યું છે. જે એટલાન્ટિક મહાસાગર માં આવેલ છે એંટીલિયા સાઉથ મુંબઈ ની વચ્ચે આવેલ છે. મુકેશ અંબાણી ના આ આલીશાન ભવ્ય ઘર ને તૈયાર થતા પુરા 2 વર્ષ થયા હતા.એંટીલિયા નું નિર્માણ કામ વર્ષ 2008 માં શરુ કરવામાં આવ્યું હતું અને વર્ષ 2010 માં આ કામ પૂરું થયું. આ ભવ્ય ઘરમાં એક એન્ટરટેનમેન્ટ સ્પેસ, ભવ્ય એન્ટ્રી ગેટ, વિશાળ મિટિંગ હોલ, 6 માળમાં કાર નું પાર્કિંગ અને બહુ બધું આવેલ છે.

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી નું આ આલીશાન અને સૌથી મોંઘુ ઘર ‘ એંટીલિયા ‘ બકિંઘમ પ્લેસ ની તરત જ આવે છે અને આ દુનિયાનું બીજું સૌથી મોંઘુ ઘર છે. મુકેશ અંબાણી નું આ એંટીલિયા 4532 વર્ગ મીટર ના શેત્ર માં બનેલું છે. ફોર્બ્સ અનુસાર અંબાણી પરિવાર ની આ આવાસ ની કિંમત લગભગ એક થી બે બિલિયન અમેરિકી ડોલર એટલે કે 6000 કરોડ થી 12,000 કરોડ રૂપિયા ની વચ્ચે હોવાનું અનુમાન છે. પોતાના વિશાળ આકાર ધરાવતા એંટીલિયા માં કુલ 9 લિફ્ટ છે. આ એ જગ્યા પર આવેલ છે જેમાં W આકાર ના બીમ છે જે ઉપરના માળને સપોર્ટ કરે છે.

એન્ટિલિયાને સૂર્ય અને કમળ ના આધાર પર ડિઝાઇન કરવામાં આવ્યુ હતું. આ ઇમારત માં ક્રિસ્ટલ, સંગેમરમર અને મધર ઓફ પર્લ જેવી દુર્લભ સામગ્રીયા પણ છે.આ સાથે જ અંબાણી પરિવાર ના વિશાલ એંટીલિયા માં એક મોટું અને આકર્ષક હેંગિંગ ગાર્ડન પણ આવેલ છે જેને ખુબસુરતી સાથે સજાવામાં આવ્યું છે. અને તેની દેખભાળ રાખવા માટે એક સમૂહ ને નિયુક્ત પણ કરવામાં આવ્યા છે. એંટીલિયા માં મુંબઈ ની ઉમસ ને માટે આપવા માટે એક સ્નો રૂમ પણ છે. આ હવેલી માં એક રૂમ ની અંદર તાજી બનેલી આઈસ્ક્રીમ નો આનંદ લેવાયા માટે એક આઈસ્ક્રીમ પાર્લર પણ છે. જ્યાં દીવાલો માંથી આર્ટિફિશિયલ બરફ ના ટુકડાઓ આવે છે.