nbt ถ่ายทอด สด ฟุตบอล ยูโร คืน นี้หวย 1 พฤศจิกายน 2564โหลด แอ พ สล็อต รับ เครดิต ฟรี ถอน ได้acer nitro 5 ssd slotslot gclubตรวจหวย16 มีนาคม2565nm lotteryดู ฟุต สดตรวจสลากกินแบ่งรัฐบาล 2 พฤษภาคม 2565ตารางคะแนน ทุกลีกt6สล็อตสล็อตtmb66แอพ glo lottery1 กรกฎาคม 2567หวย 23ทางเข้าslotxเน็ต ไมลด ส ปี ด ais30 บาทแจก เงิน ฟรี 3000พอ ช คา เยนสบาย 99 apk1 2 62 หวยไฮโล ขั้น เทพด ดวงไพ pokerรวม เว็บ g2gpussy888 สมัคร สมาชิกด รา ก้อน บอล โป้เกมส์ รัก ข้าม มิติ พากย์ ไทย wetvเกม ไพหาเงินลอตเตอรี30 ธันวาคมวิธี ขอ หวย ต้น โพธิ์ตรวจหวย1 สิงหาคม 2565ed miller pokerุ ผล บอล สดkindle sd card slotdouble bonus video poker freeหวย 1 พ ย 2562เว็บ บา คา ร่า 77หวย กอง สลาก งวด นี้หวย หุ้น ช่องตลาด วันนี้เว็บ ebetสล็อต แจก อัง เปา ฟรี ล่าสุดหวย ดัง เสือตกถังคูปอง โลตัส hejal - ગુજરાત નો આવાજ
Categories
Sports Entertainment

યુવરાજ સિંહ બન્યા બીજી વખત પિતા!! ઘરે આવ્યો આ નાનું મેહમાન, દીકરો થયો કે દીકરી? શું નામ રાખ્યું… જાણો

બૉલીવુડ અભિનેત્રી હેજલ કીચ અને તેમના ક્રિકેટર પતિ યુવરાજ સિંહ ની ખુશી હાલમાં સાતમા આસમાન પર જોવા મળી રહી છે. કેમકે હાલમાં જ આ કપલ એ બીજા બાળકના રૂપમાં એક દીકરીનું આ દુનિયામાં ભવ્ય સ્વાગત કર્યું છે. કપલ ને એક દીકરો હતો અને હવે દીકરી નું આગમન  થવાથી તેમનો પરિવાર પૂરો થઈ ચૂક્યો છે. 25 ઓગસ્ટ 2023 ના રોજ યુવરાજ સિંહ એ પોતાના ઇંસ્ટ્રાગ્રામ એકાઉન્ટ પરથી એક પ્યારી તસવીર શેર કરી હતી અને પોતાની દીકરીના આગમન ની ખુશખબરી ફેંસ ની સાથે શેર કરી હતી.

ફોટોમાં હેજલ પોતાની ગોદમાં દીકરા ઓરિયન સાથે જોવા મળી છે ત્યાં જ યુવરાજ પોતાની નાની પરિ ને લઈને જોવા મળી આવ્યા છે. જે બોટલમથી દૂધ પીતી નજર આવી રહી છે. પોતાની અડધી ખુલ્લી આંખો થી કેમેરાની સામે જોઈ રહેલ યુવરાજ ની લાડલી બહુ જ ક્યૂટ લાગી રહી છે. આ દરમિયાન હેજલ ના ચહેરા પર બીજીવાર માતા બનવાની ખુશી સ્પસ્ત જોવા મળી રહી હતી. ફોટો શેર કરતાં યુવરાજ એ એક પ્યારું કેપશન પણ લખ્યું હતું સાથે જ પોતાની દીકરીના નામનો ખુલાસો પણ કર્યો હતો

પૂર્વ ક્રિકેટર એ લખ્યું કે સ્લીપલેસ નાઇટ્સ વધારે આનંદમય થઈ ગઈ છે કેમકે અમે અમારી નાની રાજકુમારી ‘ ઓરા ‘ નું સ્વાગત કર્યું છે અને અમારો પરિવાર પૂરો થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે યુવરાજ અને હેજલ 30 નવેમ્બર 2016 ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્ન ના લગભગ 5 વર્ષ પછી કપલ એ 25 જાન્યુઆરી 2022 ના રોજ પોતાના દીકરા ઓરિયન નું આ દુનિયામાં સ્વાગત કર્યું હતું.

હેજલ અને યુવરાજ એ પોત પોતાના ઇંસ્ટ્રા હેન્ડલ પરથી એક નોટ શેર કરીને લખ્યું હતું કે અમારા  દરેક પ્રસનસકો, પરિવાર અને મિત્રો ની માટે અમને આ બતાવતા બહુ જ આનંદ થઈ રહ્યો છે કે આજે ભગવાનએ અમને એક બાળકનો આશીર્વાદ આપ્યો છે. અમે ભગવાન ને આશીર્વાદ આપવા બદલ ધન્યવાદ કરીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે અમે અમારી ગોપનીયતાનું સન્માન કરીએ. કેમકે અમે દુનિયામાં પોતાના બાળકનું સ્વાગત કર્યું છે. લવ, હેજલ એન્ડ યુવરાજ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!