Categories
Entertainment

તાજમહેલ ની સામે અભિનેત્રી મલાઈકા અરોડા એ એવા કિલર પોઝ આપ્યા કે તસવીરો જોઈને આંખો ચાર થઇ જશે…. જુવો લાજવાબ તસવીરો

બોલીવુડ અભિનેતા અર્જુન કપૂર ની ગર્લફ્રેંડ મલાઇકા અરોડા પોતાના લૂકને હમેશા ચર્ચામાં જોવા મળી જાય છે. મલાઇકા અરોડા ની એક પછી એક લેટેસ્ટ તસ્વીરો સામે આવતી રહેતી હોય છે. આ વચ્ચે જ અભિનેત્રી મલાઇકા અરોડા ની તાજમહેલ નો દીદાર કરવા માટે આગ્રા પહોચી છે. મલાઇકા અરોડા ની આ તસવીર સોશિયલ મીડિયા પર આગ ની જેમ વાઇરલ થઈ રહી છે.

આ તસવીરોમાં અભિનેત્રી મલાઇકા અરોડા સલવાર સૂટ માં નજર આવી રહી છે. હાલમાં જ મલાઇકા આરોડા એ પોતાના ઇન્સત્રાગરામ હેન્ડલ પરથી થોડી પોતાની ખૂબસૂરત તસ્વીરો શેર કરી છે જેમાં અભિનેત્રી સલવાર સૂટ પહેરેલી નજર આવી રહી છે. મલાઇકા આરોડા તાજમહેલ જોવા માટે આગ્રા પહોચી હતી. જે દરમિયાન ની મલાઇકા ની ખૂબસૂરત તસ્વીરો સામે આવી રહી છે.

આ સામે આવી રહેલ તસવીરોમાં મલાઇકા અરોડા ઓફ વ્હાઇટ કલરના સલવાર સુટ માં અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. જેમાં મલાઇકા ના આ અંદાજ પર તેના ફેંસ ફીદા થઈ ગયા છે.મલાઇકા અરોડા એ આ ડ્રેસ ની સાથે બ્લેક કલર ના ગોગલ્સ પણ પહેર્યા છે અને ખુલ્લા વાળમાં પોતાની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવી રહી છે. સામે આવી રહેલ એક તસવીરમાં તમે મલાઇકા ને એક યુવાન ફૂલ આપી રહ્યો હોય અને મલાઇકા શરમાઇ રહી હોય એવા પોઝ માં પણ જોઈ શકો છો.

આ સાથે જ મલાઇકા અરોડા  એ પોતાના ઇન્સ્ટ્રગ્રામ હેન્ડલ પરથી તાજમહેલ ની એક તસવીર પણ શેર કરી છે જે બહુ જ ખૂબસૂરત છે. આ દરેક તસવીરોમાં મલાઇકા એવા હટકે અને કીલર પોઝ આપી રહી છે કે ફેંસ તેના વખાણ કરતાં પોતાને રોકી શકયા નથી. આ તસ્વીરોની સાથે સાથે મલાઇકા અરોડા એ હોટલ ની તસ્વીરો પણ શેર કરી છે જે બહુ જ આલીશાન અને સુંદર દેખાઈ રહી છે.આ હોટેલની અંદર ની ખૂબસૂરત તસ્વીરો જોઈને લોકો હોશ ખોઈ રહ્યા  છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
Entertainment

એક સમયની મશહૂર અભિનેત્રી મનિષા કોઇરાલા કેન્સર જેવી બીમારીને માત આપીને અત્યારે જીવી રહી છે એવું જીવન કે તસવીરો જોઈને આંચકો લાગશે….જુવો

બૉલીવુડ અભિનેત્રી પોતાની ખુબસુરતી અને દમદાર એક્ટિંગ થી અનેક લોકોના દિલમાં રાજ કરતી આજે પણ જોવા મળી આવે છે. તેમનો જન્મ નેપાળ ના એક રાજનીતિક પરિવારમાં થયો હતો. ફિલ્મી પરીવારથી ના હોવા છતાં 53 વર્ષની થઇ ચૂકેલ મનીષા કોઈરાલા ના ફિલ્મી કરિયર બહુ જ શાનદાર જોવા મલી આવ્યું છે. અભિનેત્રીએ પોતાના ફિલ્મી કરિયર ની શરૂઆત નેપાળી ફિલ્મ ‘ ફેરી ભેટૉળા ‘ થી કરી હતી. આના પછી તે ફિલ્મ ‘ સૌદાગર’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

તે નેપાળી અને હિન્દી ફિલ્મોની સાથે સાથે તેલુગુ, તમિલ અને મલયાલમ ફિલ્મોમાં પણ નજર આવી ચુકી છે. મનીષા કોઈરાલા ના જીવનમાં એક ખરાબ સમય પણ આવ્યો હતો.વાસ્તવમાં વર્ષ 2012 માં અભિનેત્રી ને જાણ થઇ કે તે ઓવેરિયન કેન્સર થી પીડિત થઇ ગઈ છે. જોકે તેમને કેન્સર ની સામે હાર માની નહિ. મનીષા ને કેન્સર થી લડવા માટે પોતાના શહેર કાઢમાંડૂ ની પછી મુંબઈ આવીને કેન્સર ની સારવાર કરાવી.આનાપછી તે સારવાર કરાવવા માટે અમેરિકા ચાલી ગઈ હતી.

ચાર વર્ષના લાંબા સમય સુધી સારવાર બાદ મનીષા કોઈરાલા એ કેન્સર થી જંગ જીતી ગઈ હતી. કેન્સર થી જીત મેળવ્યા બાદ તેમને ફરી એકવાર વર્ષ  2015માં બૉલીવુડ ફિલ્મ ‘ ચેહરે ‘ માં વાપસી કરી.ત્યારથી તે ફિલ્મોમાં એક્ટિવ છે., જો અભિનેત્રી મનીષા કોઈરાલા ના નેટવર્થની વાત કરવામાં આવે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે 80 કરોડ રૂપિયા ની માલકીન છે. તેમની ભારત ની સાથે સાથે નેપાળ માં પણ સારી એવી સંપત્તિ છે. મનીષા ની કમાઈ નો મુખ્ય આધાર તેમની ફિલ્મો છે.

એક્ટિંગ અને ફિલ્મો ની શિવાય તે જાહેરાત માં અને બ્રાન્ડ પ્રમોશનમાં પણ સારી એવી કમાણી કરે છે. અભિનેત્રી મનીષા કોઈરાલા ને લકઝરી કારણો પણ શોખ ધરાવે છે. તેમના કારના કલેક્શનમાં ઓડી Q 7 અને રેંજ રોવર જેવી મોંઘી કાર શામિલ છે. જો અભિનેત્રીના કામની વાત કરવામાં આવે તો હાલમાં તે ફિલ્મ ‘ શહજાદા ‘ માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમને અભિનેતા કાર્તિક આર્યન ની માતા નો કિરદાર નિભાવ્યો હતો. જલ્દી જ તે હવે સંજય લીલા ભણસાલી ની ફિલ્મ ‘ હીરામંડી ‘ માં જોવા મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!