Categories
Entertainment

પવિત્ર શ્રાવણ માસમાં સામે આવ્યો આ ખાસ વીડિયો!! બાબા કેદારનાથે સાક્ષાત દર્શન દીધા?? વિડીયો જોઈ તમે “હર હર મહાદેવ કહેશો…

જ્યાર થી ઇન્ટરનેટ નો જમાનો આવ્યો છે ત્યારથી જ જાતજાતના અનોખા વિડીયો સોશિયલ મીડિયાની દુનિયામાં જોવા મલી જતાં હોય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજ અનેકો ભક્તિના અને રમૂજી ના વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં ઘણા વીડિયો એવા હોય છે જે બહુ જ થોડા સમયમાં બહુ જ પ્રખ્યાત થઈ જાય છે.અને ઘણી વખત તો એવા વીડિયો જોવા મળે છે જે જોઈ આપને આશ્ચર્ય માં પડી જતાં હોઈએ છીએ.વધારે ભાગે ફની અને લોકોને આશ્ચર્યમાં મૂકી દેતા વિડીયો વધારે જોવા મલી જતાં હોય છે.

ત્યારે હાલમાં ચોમાસાની રૂતુ ચાલી રહી છે ત્યારે વરસાદ ના અવનવા વિડીયો સામે આવતા હોય છે.જેમાં ઘણીવાર એવા કુદરતની અનોખી લીલાના પણ વિડીયો સામે આવતા હોય છે અને આવા વિડીયો ભાગ્યે જ જોવા મલી જતાં હોય છે હાલમાં આવો જ એક કુદરતની અનોખી લીલા નો એક વિડીયો સામે આવી રહ્યો છે જે જોઈને દરેક લોકો ચકિત થઈ રહ્યા છે. હાલમાં જ્યારે શ્રવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે લોકો મહાદેવની પૂજા અર્ચના કરવામાં મગન હોય છે અને ભગવાન ના દર્શન કરવા માટે દરેક મંદિરોમાં ભક્તોની ભીડ જામી જતી હોય છે .

ત્યારે ભગવાન પણ પોતાના ભક્તોને દર્શન આપવા માટે આવશ્ય આવી પહોચતા હોય છે અને આવા ભગવાન ના દર્શન નો વિડીયો સામે આવી રહ્યો છે જે જોઈને ભક્તો એવા હરખાઈ ગ્યાં છે કે તેઓ પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા નથી. વસતાવમાં એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જેમાં ભગવાનને પોતાના દર્શન આપવા માટે એક અનોખી જ કુદરતી લીલા રચી છે અને ઊચા પહાડોની વચ્ચે આવેલા વાદળો માં પોતાનું એવું રૂપ ભગવાન શિવ એ દેખાડ્યું છે કે જે જોનાર દરેક લોકોના હોશ ઉડાવી રહ્યો  છે.

વિડિયોમાં તમે જોઈ શકો છો કે વાદળોની વચ્ચે બાબા કેદારનાથ દર્શન આપી રહ્યા છે અને તેમના ભાવિક ભક્તો બાબા ના આ કુદરતી રૂપના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. અને ભાવિક ભકતો  વાદળોમાં ભગવાન શિવની આ અનોખી દર્શન આપવાની લીલા જોઈને હર હર મહાદેવ ના નાદ કરી રહ્યા છે. હાલમાં તો આ વિડીયો ઇન્સત્રાગરામ પર વાઇરલ થઈ રહ્યો છે. જે જોઈને દરેક લોકો ધન્યતા અનુભવી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

 

View this post on Instagram

 

A post shared by raja sahu (candy) (@rj_sahu63)

Categories
Entertainment

ખરેખર હો બાકી આ યુવકના જેટલાં વખાણ કરો એટલા ઓછા!! પાણીના પ્રવાહમાં ગાયનું વાંછરડું ડુબતું હતું તો યુવક કૂદી પડ્યો અને… જુઓ

હાલમાં સોશિયલ મીડિયા પર અવનવા પૂર ના વિડીયો જોવા મલી જાય છે જેમાં ઘણીવાર ઘરમાં પાણી ભરાઈ જવાના વિડીયો જોવા મળી જાય છે.તો ઘણીવાર ગાડીઓના તણાઇ જવાના વિડીયો પણ સામે આવતા હોય છે.આમ તો કહેવાય છે ને કે ‘ રામ રાખે તેને કોણ ચાખે ‘ આ કહેવત અહી સાચી સાબિત થઈ છે. આપણે સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો જોતાં હોઈએ છીએ તેમાં ઘણા વિડીયો રમૂજી તો ઘણા એવા વિડીયો જોવા મળી જતાં હોય છે કે જે જોઈને ભગવાન યાદ આવી જતાં હોય છે અને હોશ ઊડી જતાં હોય છે.

ત્યારે હાલમાં પુરના ઘણા વિડીયો જોવા મળી જાય છે જેમાં માસૂમ જાનવરો પણ પાણીમાં તણાઇ જતાં હોય છે ત્યારે ભગવાન પણ મદદ માટે કોઈના કોઈ વ્યક્તિને આવશ્ય મોકલી દેતા  હોય છે. ઘણીવાર મનુષ્યો યમરાજા ને હાથ ટાળી આપીને પોતાનો જીવ બચાવીને પાછા આવતા ના વિડીયો પણ જોવા મલી જાય છે ત્યારે આવો જ એક લોકોના હોશ ઉડાવી દેનાર વિડીયો સામે આવી રહ્યો છે જેમાં એક ગાયનું વાછરડું ધોધમાર પાણીમાં જય પહોચે છે અને અચાનક જ પાણીના વહેલમાં ડૂબવા લાગી જાય છે .

ત્યારે એક યુવાન મસીહા બનીને આવે છે અને આ વાછરડા ને બચાવતો  નજર આવી રહ્યો છે. વાસ્તવમાં વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક ગાયનું વાછરડું પાણીની નજીક થી ચાલીને જય રહ્યું હોય છે ત્યારે જ અચાનક વાછરડાનો પગ લપસી જતાં તે પાણીના ધોધમાર પ્ર્વાહમાં પડી જાય છે અને ડૂબવા લાગી જાય છે ત્યારે જ એક યુવાન વાછરડાને આમ ડૂબતાં જોઈને પોતાના જીવની પરવાહ કર્યા વિના પાણીમાં કૂદી જાય છે અને આ વાછરડા ને બચાવવાના પ્રયત્નો કરવા લાગી જાય છે .

પહેલા તો ગાયનું વાછરડું હાથમાં રહેતું નથી પરંતુ ત્યાર પછી આ યુવાન ગાયના  વાછરડા ના એક પગને પકડી રાખે છે અને ત્યાર બાદ અન્ય  એક યુવાન પણ પાણીમાં પડેલ યુવાન ની મદદ કરવા માટે આવી પહોચે છે અને વાછરડા તથા યુવાનને બચાવી લેવામાં આવે છે. ખરેખર આ યુવાનની  હીમતને સલામ કરવી જોઈએ કે જેને પોતાના જીવનને જોખમ માં મૂકીને એક મૂંગા જાનવરનો જીવ બચાવ્યો. હાલમાં  તો આ વિડીયો ઇન્સત્રાગરમ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. જેને જોઈને લોકો આ દયાળુ અને હીમતવાન યુવાન ના વખાણ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

 

View this post on Instagram

 

A post shared by @khushi.writerr