Categories
Entertainment

વરસાદની ઋતુમાં રોમેન્ટીક બનીને મૌની રોય એ પોતાની ખૂબસૂરતી નો એવો જાદુ ચલાવ્યો કે તસ્વીરો જોઈને આખી ઇન્ટરનેટ હલ્લી ગયું… જુવો ખૂબસૂરત તસ્વીરો

ટીવી સિરીયલ અભિનેત્રી અને નાગિન સ્ટાર મૌની રોય ( moni roy )  એ હાલમાં જ પોતાના ઇન્સત્રાગરામ હેન્ડલ પરથી પોતાની બહુ જ રોમેન્ટીક તસ્વીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી મૌની રોય વરસાદના મોસમ ની મજા લેતી નજર આવી રહી છે. વરસાદ ના મૌસમ માં આ અભિનેત્રીએ પોતાની મદમસ્ત અદાઓથી લોકોને પોતાના દિવાના બનાવી દીધા છે. આટલું જ  નહીં  આ દરમિયાન તેમના પતિ સુરજ નાંબિયાર  ( suraj nanbiyaar ) પણ પોતાની પત્ની પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા છે.

 

ત્યાર બાદ આ સ્ટાર કપલ  ( star couple) ની આ ક્યૂટ તસ્વીરો સોશિયલ મીડિયા પર છવાયેલી જોવા રહી છે. અભિનેત્રી ની આ તેમના ફેંસ ની અંતરાત્માને હચમચાવી રહી છે. અભિનેત્રી મૌની રાય ની સામે આવી રહેલ એક તસવીરમાં તમે જોઈ શકો છો કે કાળા વાદળો ની વચ્ચે મૌની રોય તેજ ઠંડી હવા ની મજા લેતી નજર આવી રહી છે. સામે આવી રહેલ એક તસવીરમાં અભિનેત્રી મૌની રોય રોમેન્ટીક મોસમ ( romentic season ) ની વચ્ચે પોતાની ખૂબસૂરતી નો જલવો દેખાડી રહી છે.

જેમાં આ રોમેન્ટીક વરસાદી  મૌસમ માં અભિનેત્રી પોતાના અલગ અલગ પ્રકાર ના પોઝ આપીને દરેક લોકોને પોતાના દિવાના બનાવી રહી છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે અભિનેત્રી મૌની ( moni roy ) રોય એ બહુ જ પ્યારી ફ્લોરલ બેકલેસ દોરી વાળી ડ્રેસ (floral  dress ) પહેરી છે જેમાં અભિનેત્રી બહુ જ પ્યારી લાગી રહી છે. સામે આવી રહેલ તસવીરોમાં અભિનેત્રી ઠંડી હવા ની મજા લેતા ના પોઝ આપતી નજર આવી રહી છે.

અભિનેત્રી મૌની રોય ની આ અદાઓમાં તેમના પતિ સુરજ  ( suraj ) પણ તેમના પર દિલ હારતા જોવા મળ્યા છે.મૌની રોય ની આ તસવીર આવતા જ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. જેના પછી અભિનેત્રી ના ફેન તેમની આ ખૂબસૂરત તસ્વીરો ( beatuful picture ) પર પ્રેમ વરસાવી રહ્યા છે. અભિનેત્રીના ચાહનારાઓ આ તસ્વીરો જોઈને વધારે તેમના દિવાના બની અહયા છે. હાલમાં તો અભિનેત્રી મૌની રોય ની આ તસ્વીરો પર તેમના ફેંસ પ્રેમ વરસાવી રહ્યા છે.