Categories
Entertainment

અભિનેતા રણવીર કપૂર એ ઈટલી માં બહુ જ સ્પેશિયલ અંદાજમાં મનાવ્યો પોતાની માતા નીતુ કપૂર નો જન્મદિવસ… જુવો વિડીયો

બૉલીવુડ ની દિગ્ગજ અભિનેત્રી નીતુ કપૂર આજે એટ્લે કે 8 જુલાઇ 2023 ના રોજ પોતાનો 65 મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. આ અવસર પર તેમના દીકરા અને અભિનેતા રણવીર કપૂર એ પોતાની માતા નો જન્મદિવસ ઈટલી માં મનાવ્યો છે. જ્યાં અભિનેત્રી ની દીકરી રિદ્ધિમાં કપૂર સહાની અને તેનો પૂરો પરિવાર પણ ઉપસ્થિત હતો. હાલમાં જ નીતુ કપૂર એ પોતાના ઇન્સત્રાગરામ એકાઉન્ટ પરથી એક બહુ જ પ્યારી તસવીર શેર કરી છે જેમાં તે દીકરા રણવીર , દીકરી રિદ્ધિમાં , નાતીન સમારા અને જમાઈ ભરત સહાની ની સાથે પોઝ આપતી નજર આવી રહી છે.

જોકે આ દરમિયાન તેમની વહુ આલિયા ભટ્ટ પોતાની દીકરી રાહા સાથે ભારતમાં હતી. આ ફોટોમાં નીતુ કપૂર રેડ કલરના ડ્રેસમાં હમેસા ની જેમ ખૂબસૂરત લાગી રહી હતી. ત્યાં જ રણવીર કપૂર સફેદ ટી શર્ટ અને ગ્રે બ્લેજર માં ડેશિંગ લાગી રહ્યા હતા. નીતુ એ આ ફોટો ના કેપશનમાં લખ્યું કે ખૂબસૂરત પ્યારો દિવસ, મિસ યુ @aliaabhatt # raha . આ પોસ્ટ પર રીએક્ટ કરતાં અભિનેત્રી અને નીતુ કપૂર ની વહુ આલિયા ભટ્ટ એ કમેંટ કરતાં લખ્યું કે લવ યૂ ,

આની સાથે જ આલિયા એ પોતાની સાસુમાં ને બર્થ ડે વિશ કરતાં પોતાની ઇંસ્ટ્રા સ્ટોરી થી સાસુમાં નીતુ કપૂર ની એક મોનોક્રોમ તસવીર શેર કરતાં લખ્યું કે હેપી બર્થડે ક્વિન, તમે દરેક વસ્તુને અદ્ભુત બનાવો છો. હું તમને બહુ જ પ્રેમ કરું છું. નીતુ દ્વારા શેર કરવામાં આવેલ તસવીરમાં રિદ્ધિમાં એ પણ ફરી શેર કરી છે. અને તેમણે પોતાની માતા ને બર્થ ડે વિશ કરતાં લખ્યું કે હેપી બર્થ ડે માં. અમે તમને બહુ જ પ્રેમ કરીએ છીએ. #બેક્બોનો ઓફધફેમિલી ( મિસિંગ આલિયા ભટ્ટ ઓર મેરી બચ્ચી રાહા ) #પોર્ટોફીનો .

જેવી તેમણે પોસ્ટ શેર કરી કે કરીના કપૂર એ કમેંટ સેકષણમાં જઈને કમેંટ કરી અને પોતાના કાકી ને બર્થ સે વિશ કરતાં લખ્યું કે સરપ્રાઇજ બેસ્ટ બેસ્ટ. જેના જવાબ માં નીતુ એ લખ્યું કે લવ યુ કુક્સ. તમને જણાવી દઈએ કે 7 જુલાઇ 2023 ના રોજ પોતાની માતા નીતુ કપૂર ને તેમના જન્મદિવસ પર સપ્રાઈજ આપવા માટે ઈટલી લઈ જવામાં આવ્યા હતા. જોકે રણવીર નું આ જેસચર બહુ જ પ્યારું હતું. જ્યારે તેમણે પેપરજી ને કહ્યું હતું કે તે તે રાત્રે તસ્વીરો અને વિડીયો પોસ્ટ ના કરે,

કેમકે તે પોતાની માતા ને સરપ્રાઇજ દેવા જય રહ્યા હતા. નીતુ કપૂર ને છેલ્લી વાર રાજ મહેતા ની ફિલ્મ ‘ જુગ જુગ જીઓ ‘ માં જોવા આવી હતી. જેમાં તેમની સાથે અનિલ કપૂર, વરુણ ધવન અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. બીજીવાર તે સની કૌશલ અને શર્ધ્ધાં શ્રીનાથ ની સાથે ફિલ્મ ‘ લેસ્ટ ટુ મિસ્ટર ખન્ના ‘ માં નજર આવશે. જોકે ફિલ્મ ક્યારે રિલિજ થસે તે કોઈ જાણકારી મળી નથી.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)