โปรแกรม ฟุตบอล ถ่ายทอด สดหวย แม่น ๆ เข้า ทุก งวดplay poker tournament online free1มีนาคม2564บอล แมนยู วันนี้ ช่อง ไหนโปรแกรม ถ่ายทอด บอล ยูโร คืน นี้kitty pham pokersuperslotทดลองเล่นแอ พ 918www.gclub slotตรวจหวยวันที่1กรกฎาคมแตก ง่าย3pr slot Informationalno available slot hospital123vip สมัครcasino slot โบน ส 5mgm99 big win สล็อต mgm99winslot เครดิต ฟรี ล่าสุดสล๊อตทดลองมาตัวคร่าล้านเปอร์เซ็นต์joker เครดิตฟรี 50 ไม่ต้องแชร์2025slotxo ถอน ไม่มี ขั้น ต่ําslot ram หลวมตรวจ หวย 16 03 61live22 เข้า สูระบบเล่น pgตรวจ สลาก 2 พฤษภาคม 2563ชื่อ ทีม ฟุตบอล5 slotsฝาก 30 รับ 100 วอ เลท ล่าสุดเลขลับเฉพาะวงในufa แจก เครดิต ฟรี 300ผลบอลทีมชาติไทยโปรแกรม บอล วัน พรุ่งนี้ตรวจ หวย 16 มิถุนายน 2563สล็อต โจ๊ก เกอร์ ฟรีสปอร์ต พูล ทีเด็ด เด็ด จริงตาราง บอล ไทย ลีก 2025 ล่าสุดผลบอลสดแบบเก่าkhmer lottery pic - ગુજરાત નો આવાજ
Categories
Entertainment

ઈશા અંબાણીએ ભાભી શ્લોકા મહેતાની બહેન દિયાના દીકરાના મુંડન સમારોહ પહેર્યો ગુજરાતી સૂટ…. જુવો તસવીરો

અંબાણી પરિવાર ની મોટી વહુ શ્લોકા મહેતા  ( shloka maheta ) ની બહેન દિયા મહેતા જટિયા એ પોતાના બીજા દીકરા રહમ માટે એક ભવ્ય મુંડન સમારોહ નું આયોજન કર્યું હતું. આ સમારોહમાં તેમના મિત્રો અને પરિવારના લોકો ઉપસ્થિત થયા હતા. જ્યાં તેમની બહેન શ્લોકા મહેતા પોતાના પતિ આકાશ અંબાણી ( aakaash ambaani ) ની સાથે આ સમારોહ માં હજાર રહી હતી ત્યાં જ ઈશા અંબાણી એ પણ આ પ્રસંગ માં હાજરી નોંધાવી હતી. તમને જણાવી દઈએ કે દિયા મહેતા ના લગ્ન આયુષ જટિયા સાથે થયા છે જે અમિત જટિયા ના દીકરા છે.

તેમણે 2 ઓગસ્ટ 2022 માં બીજા બાળક ના રૂપમાં એક દીકરા નું આ દુનિયામાં સ્વાગત કર્યું હતું અને તેમણે એક દીકરી પણ છે. 11 જુલાઇ 2023 ના રોજ દિયા  ( diya ) એ પોતાના દીકરા ના મુંડન સમારોહ ની તસ્વીરો શેર કરી છે. આ તસવીરમાં ઈશા અંબાણિ ને ગોટા પટ્ટી વર્ક વાળા એક પિચ ટોન વાળા સૂટ માં જોઈ શકાય છે. અને તેમણે આ ડ્રેસ ને ગ્રીન અને રેડ ટોન વાળા ગુજરાતી દુપત્તા ની સાથે પેયર કર્યો હતો. લાલ બિંદી અને સોફ્ટ કલર્સ ની સાથે ઈશા  ( isha ) એ પોતાના લૂકને સામાન્ય રાખ્યો હતો.

તસવીરમાં ઈશા અને શ્લોકા મહેતા દિયા ની સાથે પોજ આપતા નજર આવી રહી છે. એક અન્ય સામે આવી રહેલ તસવીરમાં આકાશ અંબાણી( aakaash ambaani )  ને પણ દરેક બોય્જ ની સાથે પોજ આપતા જોવામાં આવ્યા હતા. તેઓ પિચ ટોન ના કુર્તા ની સાથે ફ્લોરલ જેકેટ માં બહુ જ હેન્ડસમ લાગી રાહયા હતા . મેચિંગ આઉટફિટ માં દરેક લોકો બહુ જ પ્યારા નજર આવી રહ્યા હતા. મે 2023 માં પોતાની બાળકી ના જન્મ આપ્યા બાદ શ્લોકા મહેતા ( shloka maheta )  પહેલીવાર આ સમારોહ માં નજર આવી હતી.

હવે તે પોતાના લગભગ વર્ષ ના ભાણિયા ના મુંડન સમાર માં શામિલ થઈ હતી. જ્યાં તે બહુજ સુંદર લાગી રહી હતી. તસવીરોમાં બીજીવાર માતા બનેલી શ્લોકા મહેતા ( shloka maheta ) યલો કલર ની શિયર સાડીમાં બહુ જ સુંદર લાગી રહી હતી તેમણે આ સાડી સાથે કેપ સ્લીવ્સ સિકીવન બ્લાઉજ પસંદ પસંદ કર્યું હતું. શ્લોકા એ મેકઅપ વગર નો લુક પસંદ કર્યો હતો અને પોતાના વાળને પાછળની બાજુથી બાધેલા રાખ્યા હતા.

સામે આવી રહેલ એક તસવીરમાં શ્લોકા અને તેની બહેન દિયા પોતાની માતાને બહુ જ જોરથી ગળે લાગવતી નજર આવી રહી છે. ત્યાં જ શ્લોકા મહેતા  ( shloka maheta ) ની બહેન દિયા પણ બહુ જ સુંદર લાગી રહી છે. દિયા એ એક ગુજરાતી પ્રિંટેડ સદી પસંદ કરી હતી જેમાં તેમણે ટેસલ્ડ કેપ સ્ટાઈલ બ્લાઉજ પેયર કર્યું હતું. 6 ઓક્ટોબર 2022 ના રોજ દિયા મહેતા ( diya maheta )  જટિયા એ પોતાના બીજા બાળકના આગમન ની જાહેરાત કરી હતી ડિયાએ ગ્રીન કલર ના સતન ડ્રેસ માં પોતાનું બેબી બંપ ફ્લોન્ત કરતાં ની એક તસવીર પોસ્ટ કરી હતી જેમાં તે બહુ જ સુંદર લાગી રહી હતી.