Categories
Entertainment

અભિનેત્રી પ્રીતિ ઝીંટા પર તૂટી પડ્યો દુખનો પહાડ, પરિવારના આ ખાસ વ્યક્તિનું થયું અવસાન… ૐ શાંતિ

ઇગ્લિશ ઓર્નર્સ અને ક્રિમિનલ સાઇકોલોજિ માં એજ્યુકેશન ડિગ્રી હાંસિલ કરનારી 90 ના દશક ની દિલકશ અભિનેત્રી પ્રીતિ ઝીંટા એ પોતાને એક સ્ટાર બનાવા માટે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં કદમ રાખ્યો હતો. વર્ષ 1998 માં ફિલ્મ ‘ દિલ ‘ થી એક્ટિંગ ની શરૂઆત કરતાં જ પ્રીતિ પોતાની પ્યારી મુસ્કાન અને માસુમિયત થી લાખો દીલને જીતવામાં સફળ રહી હતી. એક અભિનેત્રી, પ્રોડ્યુસર, રાઇટર અને ક્રિકેટ ટીમની માલકીન પ્રતિ એ વર્ષ 2016 માં લોસ એન્જલસમાં એક ખાનગી સમારંભમાં તેના જીવનના પ્રેમ જીન ગુડનફ સાથે લગ્ન કર્યા.

પ્યારી  પ્રીતિ પોતાના પતિ અને પરિવારના લોકોની સમુદ્ર પર ની પોતાની જલકો સેર કરતી રહે છે. 27 ઓગસ્ટ 2023 ના રોજ ‘ કલ હો ના હો ‘ ની અભિનેત્રી પ્રીતિ ઝીંટા એ પોતાના ઇન્સત્રાગરમ હેન્ડલ પર પોતાના સસરા જોન સ્વિંડલ સાથેની એક તસવીર શેર કરી હતી અને જણાવ્યુ હતું કે તેઓ હવે આ દુનિયામાં નથી રહ્યા. આ તસવીરમાં પ્રીતિ કરવા ચૌથ વાળા દિવસે ભારતીય પરંપરા અનુસાર લાલ રંગના ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળી હતી. તેમની બાજુમાં જોન એક સ્ટ્રીપ્ડ ગ્રે કલર ના ડ્રેસમાં જોવા મળ્યા હતા.

બંને એ એકબીજાનો હાથ પકડીને ખૂબસૂરત કેમેરાની સામે પોઝ આપ્યા હતા. આ ખૂબસૂરત તસવીર સાથે અભિનેત્રી એ પોતાના દિવંગત સસરા માટે એક ઈમોશનલ નોટ પણ લખી હતી. જે તેમના મજબૂત બોંડિંગ ને દર્શાવે છે. પ્રિતી લખ્યું કે પ્રિય જ્હોન, હું તમારી હૂંફ, તમારી દયા અને સૌથી વધુ તમારી અદ્ભુત શાણપણને ચૂકીશ. મને તમારી સાથે શૂટ પર જવાનું, તમારી મનપસંદ ભારતીય વાનગીઓ રાંધવાનું અને દિવસના પ્રકાશમાં દરેક વસ્તુ વિશે ગપસપ કરવાનું પસંદ હતું. મારા અને મારા પરિવાર માટે તમારું ઘર અને હૃદય ખોલવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.

ઇસ્ટ કોસ્ટ તમારા વિના ક્યારેય સમાન રહેશે નહીં. હું જાણું છું કે તમે હવે શાંતિથી અને સુખી જગ્યાએ છો. તમારા આત્માને શાંતિ મળે. #RIP #RIPJonSwindle #fatherinlaw #Omshanti. જીન ગુડઇનફ સાથે લગ્ન કર્યા બાદ અભિનેત્રી પ્રીતિ ઝીંટા લોર્સ એંજેલીસ માં શિફટ થઈ ગઈ. જોકે તે ઘણીવાર ભારત આવતી રહે છે,. વર્ષ 2021માં આ કપલ એ સરોગેસી દ્વારા પોતાના બે જુડવા બાળકોનું આ દુનિયામાં સ્વાગત કર્યું હતું. જેમાં એક દીકરી અને એક દીકરો છે અને ત્યારથી જ બંને પોતાની હેપી મેરીડ લાઈફ ને એન્જોય કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
Entertainment

બાર્બી ડોલ બની અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ એવા હાવભાવ આપ્યા કે તેના એક્સપ્રેશન જોઈને તમે પણ ખુશ થઈ જશો….જુવો તસવીરો

અભિનેત્રી પ્રીતિ ઝીંટા ને દરેક લોકો જાણે જ છે તે પોતાની ખૂબસૂરતી ની સાથે સાથે પોતાના હાવભાવ અને શાનદાર એક્ટિંગ ના કારણે આજે પણ લાખો લોકોના દિલમાં રાજ કરતી નજર આવે છે. ફેંસ તેની એક જલક મેળવવા માટે બહુ જ આતુરતાથી રાહ જોતાં હોય છે. ત્યારે પ્રીતિ ઝીંટા એ હાલમાં જ બાર્બી ડોલ બની એક ફોટોશૂટ કરાવ્યો છે. જેનો એક BTS વિડીયો અભિનેત્રી એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કર્યો છે.

આજે અભિનેત્રી પ્રીતિ ઝીંટા બાર્બી ડોલ અવતારમાં નજર આવી રહી છે. આ વિડિયોમાં અભિનેત્રી ઓલ પિન્ક આઉટફિટ માં કેમેરા ની સામે અલગ અલગ પોઝ આપી રહી છે અને તેના હાવભાવ દરેક લોકોને દિવાના બનાવી રહ્યા છે. અહી પ્રીતિ ઝીંટા પિન્ક થીમ વાળા રૂમમાં નજર આવી રહી છે. તેના આ રૂમની દીવાલો, બેડથી લઈએ ટેબલ લેમ્પ, બેડશીત, ફોન અને રૂમની દરેક વસ્તુઓ પિન્ક કલર ની જોવા મળી રહી છે. આ વિડિયોમાં પ્રીતિ ઝીંટા પિન્ક ડ્રેસ માં બહુ ખૂબસૂરત લાગી રહી છે.

તે સોફા પર બેસીને પિન્ક ફોન ની સાથે પોઝ આપી રહી છે તેને આગળ બેડ પર સૂતા હોય એવા પણ કાતીલાના પોઝ આપ્યા. અભિનેત્રી ના બેકગ્રાઉંડ માં બાર્બી ગર્લ સોંગ ચાલી રહ્યું છે. અભિનેત્રી પ્રીતિ ઝીંટા ના આ વિડિયોમાં તે ખરેખર બાર્બી લાગી રહી છે. વિડીયો શેર કરતાં પ્રીતિ ઝીંટા એ બાર્બી ફિલ્મના વખાણ પણ કર્યા છે. તેમણે કહ્યું કે મારા અંદર ની બાર્બી નું ચેંલિંગ. થોડા સમય પહેલા આ મજેદાર શુટ હતો અને આ અઠવાડિયે # બાર્બી ને જોયા બાદ આને પોસ્ટ કરતાં રોકી શકી નહીં. ફિલ્મમાં આ બહુ જ પસંદ આવ્યું કે થિયેટર મોટા ભાગનું પિન્ક હતું,

Logopit 1690976975021

Logopit 1690977031083

આટલા લાંબા સમય પછી ફિલ્મ જોવાની બહુ જ મજા આવી.આ વિડિયોમાં એક યુજરે કમેંટ કરતાં લખ્યું કે ‘ રિયલ બાર્બી ગર્લ ‘ ત્યાં જ બીજાએ લખ્યું કે આ બાર્બી બહુ જ સુંદર છે. ત્યાં જ ત્રીજા વ્યક્તિ એ લખ્યું કે સો બ્યુટીફુલ પ્રીતિ . તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ડાયરેક્ટર ગ્રેટા ગર્વિગ ની ફિલ્મ બાર્બી 21 જુલાઇ ના રોજ સિનેમાઘરોમાં રિલિજ થઈ છે. આ ફિલ્મ માં માર્ગોટ રોબી એ બાર્બી નો કિરદાર નિભાવયો છે, ત્યાં જ રયાન ગોસલિંગ એ કેન નો રોલ નિભાવયો છે. આ ફિલ્મ એ ભારત સારું પરફોર્મસ આપ્યું છે. આ ફિલ્મ બાર્બી લેન્ડ ની દુનિયામાં રહેનારી એક ડોલ ની આસપાસ જ ફરતી નજર આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Preity G Zinta (@realpz)