Categories
Entertainment Gujarat

ગુજરાતની કોયલ એવા ગીતાબેને અમેરિકાને ઘેલું કર્યું! લાખોની જદમેની વચ્ચે ગીતાબેને જમાવટ કરી દીધી, જુઓ ખાસ તસવીરો

હાલમાં ગીતાબેને રબારીએ અમેરિકાને ઘેલું કર્યું છે. એક એક સિટીમાં ગીતાબેને પોતાના સુરીલા સ્વરે અમેરિકાની શેરીમાં ગરબાના શૂર ગુંજાવ્યા છે. ખરેખર હાલમાં દેશ વિદેશમાં ગરબાની રમઝટ બોલી રહી છે. તમને જણાવી દઈએ કે, હાલમાં ગીતાબેન રબારી USA ના પ્રવાસ પર છે. આ દરમીયાન તેઓ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. તમામ અપડેટ્સ પોતાના સોશિયલ મીડિયામાં અપલોડ કરે છે.

દર વર્ષે નવરાત્રી પહેલા વિદેશમાં ગુજરાતી ગાયક કલાકારો માટે લોક ડાયરાનું તેમજ ગરબા નાઈટ્સ જેવા કાર્યક્રમનું આયોજન થતું હોય છે. હાલમાં જ થોડા દિવસ પહેલા જ તેમણે અમેરિકાથી ખૂબ જ મનમોહક તસવીરો શેર કરી હતી અને આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. હાલમાં જ સોશિયલ મીડિયા પર તેમને ગરબા નાઇટ્સનું લાઈવ કર્યું હતું.

તેમજ ગઈકાલે પણ તેમને શિકાગો ની તસ્વીરો શેર કરી હતી, આ તસવીરોમાં ગીતાબેન રબારીનો મોર્ડન લુક જોવા મળ્યો હતો. ખરેખર આ તસવીરો ખૂબ જ સુંદર અને મનમોહક છે. આ તસવીરો જોઈને કોઈપણ મોહી જાય અને ફરી એકવાર તેમણે ગુજરાતી પહેરવેશમાં ધૂમ મચાવી દીધી. આ ફોટોઝમાં તમે જોઈ શકો છો કે, અમેરિકાના વસતા સૌ ગુજરાતીઓ ગીતાબેનના તાલે ગરબા ઝૂમયા.

આપણે જાણીએ છે કે ગીતાબેન મોટાભાગે ગુજરાતી પહેરવેશ જ પહેરે છે. ચણીયા ચોળીમાં ગીતાબેનનો લુક ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે. ખરેખર આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે અને લોકોને પણ ખૂબ જ પસંદ આવી રહી છે. આ તસવીરો તમારું દિલ જીતી લેશે. ખરેખર ગીતાબેને રબારીના ચાહકોને ગીતાબેન રબારીનો આ લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Categories
Entertainment Gujarat

ગુજરાતની કચ્છી કોયલ એવા ગીતાબેન રબારીએ ઈંગ્લેન્ડમાં પોતાનો વટ પાડી દીધો ! રાજભા ગઢવી પણ દેખાયા સાથે..જુઓ તેમણે શેર કરેલી આ ખાસ તસવીરો

કયો એવો વ્યક્તિ હશે જે ગીતાબેન રબારીને નહીં ઓળખતું હોય? કચ્છી કોયાલના નામથી ઓળખાતા ગીતાબેન રબારીના હાલ ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ આખા દેશમાં અનેક ચાહકો છે. ગીતાબેને આટલું મુકામ હાંસલ કરવા માટે જીવનમાં અનેક સંઘર્ષોતો કરેલા જ છે પણ તેની સાથો સાથ તેઓ અનેક એવી અગ્નિપરીક્ષાને પાર થઈને હાલ આ પ્રીસિદ્ધિ હાંસલ કરી લીધી છે.

‘રોણા શેરમાં’ જેવા અનેક ગુજરાતી ગીતો દ્વારા ગીતાબેને પોતાના મધુર અવાજનો રંગ તમામ ગુજરાતીઓ પર ચડાવી દીધો છે. વર્તમાનમાં તો ગીતાબેન રબારીના પ્રોગ્રામની વિદેશમાં પણ એટલી જ માંગ છે જેટલી કે આપણા ગુજરાતમાં છે. તમે અનેક વખત જોયું હશે કે ગીતાબેન વિદેશ પ્રવાસે જઈને અવારનવાર અનેક એવા પ્રોગ્રામો કરતા હોય છે.

એવામાં હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો ગીતાબેન રબારીના જ્યાં પણ પ્રોગ્રામ હોય છે ત્યાં તેના જબરા ચાહકો ખુબ વધારે તેમનો શો જોવા માટે જતા હોય છે, એવામાં હાલ ગીતાબેન રબારીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ખાસ તસવીરો શેર કરી છે જેમાં તેઓ પ્રોગ્રામમાં ગીત ગાય રહયા હોય તેવું જરે પડી રહ્યું છે, એટલું જ નહીં ઠીક તેઓની પાછળ જ રાજભા ગઢવી પણ માઈક સાથે દેખાય રહ્યા છે.

આ તમામ તસ્વીરોને સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે, જણાવી દઈએ કે ગીતાબેન રબારીએ આ તમામ તસ્વીરોને પોતાના ફેસબુક એકાઉન્ટ દ્વારા શેર કરી હતી જેમાં કેપશનમાં તેઓએ જણાવ્યું હતું કે ગઈ રાત્રીના રોજ leceter, england માં તેમનો કાર્યક્રમ હતો જેની ખાસ તસવીરો તમને શેર કરી રહી છું.

જો આ તસવીરો વિશે વાત કરવામાં આવે તો ગીતાબેન રબારી આ ડાયરાની અંદર ખુબ ટ્રેઈશનલ લુકમાં દેખાયા હતા અને પોતાની ગાયિકીના જાદુથી સૌ કોઈને પોતાના દીવાના જ બનાવી લીધા હતા.