Categories
Entertainment Sports

ક્રિકેટર વિરાટ કોહલી ની આ અદાઓએ તેમના ફેંન્સ ના દીલને કાયલ કર્યા, વિડિયો જોઈને તમે પણ તેમના વખાણ કરવા લાગશો…જુવો વિડિયો

હાલમાં ભારતીય ટીમના ઘણા ખેલાડીઓ એશિયા કપ 2023ની તૈયારીમાં વ્યસ્ત છે. આ દરમિયાન ટીમના સુપરસ્ટાર વિરાટ કોહલીએ એરપોર્ટ પર ફેન્સ સાથે કેટલીક સેલ્ફી લીધી હતી. વિરાટ કોહલી મેદાનની બહાર પોતાના પ્રશંસકોને ક્યારેય નિરાશ કરતો નથી. તે ઘણીવાર ચાહકોને સેલ્ફી અને ઓટોગ્રાફ આપતો જોવા મળે છે. કિંગ કોહલીની આ સ્ટાઇલ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

બીજી તરફ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકાય છે કે વિરાટ કોહલી એરપોર્ટ પર કારમાંથી નીચે ઉતરે છે, ત્યારે જ એક ફેન ખાસ તેમની સામે ટી-શર્ટ પકડીને વિરાટ કોહલી તરફ ચાલે છે. વિરાટ ફેન તરફ જુએ છે અને તેની સાથે રોકાઈને સેલ્ફી લે છે. ફેન્સના હાથમાં વિરાટ કોહલીની તસવીરોથી ભરેલી ટી-શર્ટ છે. આ પછી કિંગ કોહલી બીજા ફેન સાથે સેલ્ફી લે છે. આ રીતે તેઓ એરપોર્ટની અંદર જતા ચાહકોને ખુશ કરે છે.

વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ભારત માટે ટેસ્ટ અને વનડે શ્રેણી રમતા જોવા મળ્યો હતો. ટેસ્ટમાં તેના બેટમાંથી સદી જોવા મળી હતી. તેણે ODI શ્રેણીમાં માત્ર એક જ મેચ રમી હતી, જેમાં તે બેટિંગ માટે આવ્યો ન હતો અને બાકીની બે મેચમાં તે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર હતો. બીજી તરફ બીજી ટેસ્ટ દ્વારા કિંગ કોહલીએ તેની કારકિર્દીની 500મી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી .

જેમાં તેણે બેટથી 121 રન બનાવ્યા હતા. કોહલી 500મી ઈન્ટરનેશનલ મેચમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે.હવે કોહલી એશિયા કપ દ્વારા સીધો મેદાનમાં ઉતરશે. 30 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપ 2023માં ભારતીય ટીમ તેની પ્રથમ મેચ પાકિસ્તાન સામે 2 સપ્ટેમ્બરે શ્રીલંકામાં રમશે. જણાવી દઈએ કે એશિયા કપ પાકિસ્તાન અને શ્રીલંકાની ધરતી પર રમાશે. ટીમ ઈન્ડિયા તમામ મેચો શ્રીલંકામાં રમશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
Entertainment

વિરાટ કોહલી બન્યા સૌથી વધારે કમાણી કરનાર ઇંસ્ટ્રાગ્રામ સેલિબ્રિટિ, એક પોસ્ટના એટલા રૂપિયા કમાઈ છે કે સાંભળીને તમને ચક્કર આવી જશે….. જાણો

ટિમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પોતાના ક્રિકેટ કરિયર માં એ મુકામ સુધી પહોચી ગ્યાં છે કે જ્યાં કોઈ સામાન્ય બલ્લેબાજ પહોચી શકતા નથી. તેમની પાસે બહુ બધા રેકોર્ડ્સ છે. તે પોતાનામાં જ એક બ્રાન્ડ છે અને આંતરરાસ્તરીય ક્રિકેટ ના સૌથી મોટા પોસ્ટર બોય માના એક છે. આજ કારણ  છે કે ભારતના તે કેપ્ટન ના હોવા છતાં વિરાટ કોહલી કોઈ પણ આંતરરાસ્તરીય ક્રિકેટ પરિષદ અથવા કોઈ અન્ય દ્વિપક્ષીય ક્રિકેટ ટુનામેંટ ના પોસ્ટર થી ક્યારેય નજરઅંદાજ કરવામાં આવ્યા નથી.

ત્યારે હાલમાં જ એક રિપોર્ટ થી માલૂમ થયું છે કે સોશિયલ મીડિયા પર તેમનો પ્રભાવ ના કારણે તે ઇન્સ્ત્રાગ્રામ થી વધારે કમાણી કરનાર ભારતીય સેલિબ્રિટિ છે. હોપર મુખ્યાલય ની રિપોર્ટ માં દાવો કરવામાં આવ્યો છે કે વિરાટ કોહલી જેમના ઇન્સ્ત્રાગ્રામ પર 256 મિલિયન ફોલોવર્સ છે, ભારતના સૌથી વધારે કમાણી કરનાર ઇંસ્ટ્રાગ્રામ સેલેબસ છે, કથિત રીતે ક્રિકેટર વિરાટ કોહલી પ્રતિ ઇંસ્ટ્રાગ્રામ પોસ્ટ ના 1.38 મિલિયન ડોલર લે છે, જે ભારતીય કરન્સી અનુસાર લગભગ 21.49 કરોડ રૂપિયા થાય છે.

કોહલીના ફૂટબોલ હીરો અને આ સૂચિમાં વિશ્વ લીડર ક્રિસિત્યાનો રોનાલ્ડો કથિત રીતે 3.23 મિલિયન અમેરિકી ડોલર ની ફી લે છે. જે ભારતીય નાણાં અનુસાર લગભગ 26.75 કરોડ રૂપિયા બરાબર છે. રોનાલ્ડો ના લાંબા સમય થી પ્રતિદ્વંડી લિયોનેલ મેસી પણ વધારે દૂર નથી. તેઓ પણ પ્રતિ ઇંસ્ટ્રાગ્રામ પોસ્ટની માટે 2.56 મિલિયન અમેરિકી ડોલર એટલે કે 21.49 કરોડ રૂપિયાનો ચાર્જ વસૂલે છે.

પોતાના ક્રિકેટ કરિયર વિષે વાત કરતાં વિરાટ કોહલી વેસ્ટઈન્ડિઝ ની માટે ભારતની ટેસ્ટ અને વનડે ટીમના હિસ્સા હતા. પરંતુ ટી 20 ઇ માં શામિલ થ્ય નહીં. હવે તેઓ એશિયા કપ 2023 માં દેખાઈ દેશે. જે પાકિસ્તાન ક્રિકેટર બોર્ડ દ્વારા આયોજિત એક મહાડ્રીપિય ટુર્નામેંટ છે જેમાં ભારત ના મેચ શ્રીલંકા માં તટસ્થ સ્થાન માં રમવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Categories
Sports Entertainment

અનુષ્કા શર્મા પોતાના ક્રિકેટર પતિ વિરાટ કોહલી અને દીકરી વામિકા ની સાથે આ ખુબસુરત શહેરની ગલીઓમાં મસ્તી કરતા જોવા મળ્યા….જુવો ખુબસુરત વિડિયો

બૉલીવુડ ની જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્મા ( anushka sharma ) પોતાની ફિલ્મો ની સાથે સાથે પોતાના પરિવારને લઈને પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં જોવા મળી જતી હોય છે. અનુષ્કા શર્મા ઘણીવાર પોતાના પતિ અને ક્રિકેટર વિરત કોહલી ( virat kohali ) ની ખૂબસૂરત તસ્વીરો અને વિડીયો શેર કરતી રહે છે. તો ક્યારેક તે પોતાની લાડકી દીકરી વામીકા સાથે રમતી પણ નજર આવતી હોય છે.

આના સિવાય અભિનેત્રી અનુય્ષ્કા શર્મા પોતાના પરિવાર ની સાથે સમય પસાર  કરતી પણ જણાય છે જે ઘણીવાર પોતાના પરિવાર સાથે કવાલીટી ટાઈમ પસાર કરવા માટ બહાર ફરવા જતી નજર આવે છે.આ વચ્ચે જ હવે અભિનેત્રી અનુષ્કા શર્મા એ પોતાના ઇન્સત્રાગરામ હેન્ડલ થી એક નવો વિડીયો શેર કર્યો છે. આ વિડિયોમાં અનુષ્કા શર્મા (anushka sharma) પોતાના પરિવાર સાથે જોવા મળી આવી છે.

અનુષ્કા શર્માનો આ વિડીયો સોશિયલ મીડિયા પર આવતા જ છવાઈ ગયો છે. અનુષ્કા  શર્મા બૉલીવુડ ની એ અભિનેત્રી માની એક ગણાય છે કે જે પોતાની ફિલ્મો કરતાં પોતાના અંગત જીવન ને લઈને વધારે ચર્ચામાં નજર આવતી હોય છે. અનુષ્કા શર્માના એક પછી એક વિડીયો અને ફોટોજ વાઇરલ થતાં રહેતા હોય છે. જેના ઘણીવાર વખાણ થતાં હોય છે તો ઘણીવાર અભિનેત્રી ને ટ્રોલ પન કરવામાં આવે છે.

પરંતુ આ બધાની વચ્ચે અનુષ્કા શર્માનો એક નવો વિડીયો ( new video )  સામે આવી રહ્યો છે જે વિડિયોમાં અનુષ્કા શર્મા ની સાથે તેના પતિ વિરાટ કોહલી અને દીકરી વામીકા  ( vamika ) નજર આવી રહ્યા છે. વિરાટ  કોહલી અને દીકરી વામીકા ની સાથે લંડન  (london)ની ગલીઓમાં અનુષ્કા શર્મા મસ્તી કરતી નજર આવી રહી છે. આ વીડિયોમાં વારંવાર અનુષ્કા કોફી પીતી પણ નજર આવી રહી છે. અનુષ્કા શર્માનો આ વિડીયો સોશિયલ મીડિયા પર બહુ જ જડપથી વાઇરલ થઈ રહ્યો છે .

અનુષ્કા શર્માના આ વિડિયોમાં લોકો કમેંટ પણ કરી રહ્યા છે. અનુષ્કા શર્માનો આ કુલ વિડીયો સોશિયલ મીડિયા પર આવતા જ છવાઈ ગયો છે. અણુશકા શર્મા અને વિરાટ કોહલી( virat kohali )  ના આ વિડીયો પર લોકો પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે, અને સાથે જ કમેંટ કરી રહ્યા છે જેમાં એક યુજરે લખ્યું કે આમની પાસે સૌથી મોંઘો કેમેરો છે તો ત્યાં જ બીજા યુજરે લખ્યું ક અનુષ્કા શર્માએ કિંગ વિરાટ  કોહલીને બદલી નાખ્યો. હાલમાં તો અનુષ્કા નો આ લંડન વેકેશન ની મસ્તીનો વિડીયો સોશિયલ મીડિયા યુજર ને પોતાના દિવાના બનાવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)