બોલો શું જમાનો આવ્યો! ચોરે ચોરી કરતા પહેલા હનુમાનજીના ના મંદિરમાં કર્યું એવું કામ કે તે જોઈને તમને પણ આંચકો લાગશે…. જાણો શું થયું એવું તો
હરિયાળા ના રેવાડી જિલ્લામાંથી એક ચોરી નો અજીબોગજીબ કિસ્સો સામે આવી રહ્યો છે અહીં મંદિરમાં ચોરી કરતા પહેલા ચોર એ કર્યું એવું કામ કે દરેક લોકોને આંખે દિવસે તારા દેખાવા લાગ્યા અનેર દરેક લોકો ને આંચકો આગિયો કે એવો કેવો ચોર કે જે ચોરી કરતા પહેલા એવું કામ કરીને ગયો? વાસ્તવમાં ચોર એ ચોરી કરતા પહેલા હનુમાન ચાલીસ ના પાઠ કર્યા અને 10 રૂપિયા દાનપેટીમાં નાખ્યા હતા અને ત્યાર પછી દાન પેટી તોડીને તેમાંથી પૈસા ની ચોરી કરીને ફરાર થઇ થઇ ગયો હતો હવે આ ઘટના નેર લઈને પોલીસ દ્વારા કેસ ફાઈલ કરવામાં આવ્યો છે.
અમે જે અજીબોગજીબ કિસ્સાની વાત કરી રહયા છીએ તે વાસ્તવમાં રેવાડી જિલ્લા ના ધારૂહેડા ના વિકાસ નગર માં આવેલ પંચમુખી હનુમાનજી મંદિર માં ચોર એ દાનપેટી તોડીને તેમની રકમ લઈને ફરાર થઇ ગયો હતો. અને આ ચોરીની ઘટના સીસીટીવી માં કેદ થઇ ગઈ હતી. હાલમાં તો પોલીસ આ ઘટના અંગેની જાણકારી મેળવી રહી છે જોકે ચોરી કરવાના આ ધાર્મિક રીત એ દરેક લોકોને હેરાન કરી દીધા છે. CCTV ફૂટેજ અનુસાર આરોપીએ પહેલા મંદિરમાં બેઠીને હનુમાન ચાલીસા ના પાઠ કર્યા હતા અને તેના પછી 10 રૂપિયા દાન ના રૂપમાં પણ નાખ્યા હતા.
જ્યારે તે મંદિરમાં એકલો જ રહી જાય છે ત્યારે તે દાનપેટી તોડી નાખે છે અને પૈસા ચોરીને ત્યાંથી નો દો ગ્યારહ થઇ જાય છે. હાલમાં તો મંદિર ના પુજારીની ફરિયાદના આધારે સેક્ટર 6 થાણા પોલીસ એ ચોરી નો કેસ ફાઈલ કર્યો છે. પરંતુ આ વાત સ્પષ્ટ થઇ નથી કે ચોર એ કેટલા રૂપિયાની ચોરી કરી છે. દૈનિક ભાસ્કર ની રિપોર્ટ અનુસાર વિકાસ નગર સ્થિત પંચમુખી મંદિર ના પૂજારી રામનિવાસ હાથરસ ના ગામ વીરરા ના નિવેકેસી છે. તેમને જણાવ્યું કે 8 જુલાઈ ની રાત્રે લગભગ સાડા 8 વાગ્યા નજીક તે પોતાના રૂમની બાજુ ના મંદિર પરિસર માં કામ કરી રહયા હતા.
રાત્રે સાડા ના વાગે તેમને મંદિરના દરવાજા બંધ કરી દીધા હતા. બીજા દિવસે સવારે જ્યારે મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા તો સાફ સફાઈ દરમિયાન દાનપેટી તૂટેલી જોવા અમલી હતી જેના પછી આ ઘટના ની સૂચના મંદિર નમા કમિટી સભ્યોને આપવામાં આવી. મંદિરના કમિટી સભ્યોએ જયારે સીસીટીવી ચેક કાર્ય તો તેમાં જોવામાં આવ્યું કે શનિવાર ની રાત્રે લગભગ સાડા આઠ વાગ્યા બાજુ એક યુવક મંદિરમાં પૂજા કરવા માટે આવે છે.
તે દાનપેટી ની બાજુમાં બેસીને પૂજા કરતો નજર આવી રહ્યો છે. જ્યારે તે હનુમાન ચાલીસા વાંચી રહ્યો હોય છે ત્યારે તેની બાહુમાં એક અન્ય શ્રદ્ધાળુ પણ જોવા મલી આવે છે. જ્યારે તે શ્રદ્ધાળુ ત્યાંથી ચાલ્યો જાય છે ત્યારે આરોપી પાર્સ માંથી પૈસા કાઠીને દાનપેટીમાં નાખે છે. તેના પછી તરત જ ઝડપથી દાનપેટી તોડી નાખે છે અને દાનપેટીના પૈસા પોતાના શર્ટ માં નાખીને ત્યાંથી ભાગી જાય છે. હાલમાં તો આ ઘટના અંગેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.