લગ્ન ના સ્થળ પર દુલ્હન પોતાની સખી સાથે એવી રીતે પહોંચી કે જોનાર દરેક લોકો ને દીવસે તારા દેખાઇ ગયા….જુવો વીડિયો
ભારતીય લગ્ન કોઈ તહેવારો કરતા ઓછા નથી હોતા. દરેક લોકો પોતાની ભિન્ન ભિન્ન રીત રસમો ને લઈને લગ્ન ના ફંક્શન મનાવતા હોય છે. જેટલા પણ સગા સબંધીઓ હોય એ દરેક ને બોલાવામાં આવતા હોય છે અને દરેક લોકો સાથે જ પ્રસંગ મા રોનક જમાવી દેતા હોય છે. એવામાં પણ નાચવું અને ગાવું એ તો દરેક લગ્નની અનોખી રોનક જ ગણાય છે જે ખુશીઓમાં ચાર ચાંદ લગાવી દેતા હોય છે. જ્યારથી સોશિયલ મીડિયાનો જમાનો આવ્યો છે ત્યારથી જ લગ્નને લગતા એવા સરસ મજાનાં ડાન્સ વિડીયો જોવા મળી જાય છે
કે જે જોયા બાદ આપની આખો બીજું કઈ જોવાનું પસંદ જ નથી કરતી. કોઈ પણ લગ્ન હોય એ લગ્ન માં જો ડાન્સ ની રોનક જોવા ના મળે તો તે લગન અધૂરા લાગી આવે છે. અને આથી જ હવે લગ્નમાં ડાન્સ નો ક્રેજ એવો જોવા મળી આવ્યો છે કે લગ્ન ભલે કોઈ પણ ના હોય.પરતું તેની મજા તો લગ્નમાં આવતા મહેમાનોથી લઈને પરિવારના લોકો પણ જ લેતા હોય છે. એમાં પણ વર અને કન્યા પણ દરેક લોકોને ડાન્સ ની બાબત માં પાછળ મૂકી દેવાથી ઓછા નથી આવતા. વરરાજા અને કન્યા થી એન્ટ્રી થી લઈને તેમની જયમાલા સુધીના સમયમાં દરેક વિડીયો સોશિયલ મીડિયા પર બહુ જ ધૂમ મચાવતા હોય છે.
પહેલાના સમયમાં દુલ્હન પૂરા લગ્ન દરમિયાન શર્મિલી અને આંખો નીચી કરીને જોવા મળતી હતી. પરંતુ હવે સમય ની સાથે સાથે બધુ બદલાઈ ગયું છે. હવે દુલ્હન શરમાઇ ને નહીં પરંતુ પોતાની જોરદાર એન્ટ્રી થી દરેક લોકોની બોલતી બંધ કરી દેતી નજર આવતી હોય છે. જેમાં ઘણીવાર દુલ્હન પોતાના ભાઈ ની સાથે એન્ટ્રી મારતી હોય છે તો ઘણીવાર તે પોતાની સખીઓની સાથે ડાન્સ કરીને પોતાની એન્ટ્રી કરતી હોય છે.
પરંતુ હાલમાં એક દુલ્હન એવા સ્વેગ ની સાથે એન્ટ્રી કરતી નજર આવી રહી છે કે જોનાર દરેક તો આંખો ચાર કરીને જોતાં જ રહી જાય છે. કેમકે આ દુલ્હન કોઈ ડોલીમાં નહીં પરંતુ બાઇક પર એન્ટ્રી કરતી નજર આવી છે. આજનો જમાનો એટલો બધો બદલાઈ ગયો છે કે હવે દુલહનો બાઇક ની પાછળ બેસીને નહીં પરંતુ જાતે જ બાઇક ચલાવા નું પસંદ કરતી હોય છે. ત્યારે હાલમાં એક આવો જ લગ્ન નો વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યો છે કે જ્યાં આ વિડિયોમાં એક છોકરી બાઇક ચલાવી રહી છે
તો ત્યાં જ બીજી છોકરી બાઇક પર પાછળ બેસી ને તે બાઇક ની રાઇડ્સ નો પૂરો આનદ લઈ રહી છે. વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે બાઇક પર બે છોકરીઓ દેખાઈ રહી છે અને બંને ભરી ભરખમ લહેંગા માં અને હેવી જ્વેલરી ની સાથે જોવા મળી રહી છે. આ બંને છોકરીઓ બહુ જ મસતીભર્યા અંદાજ થી બાઇક પર વેનયુ સુધી આવી રહી છે, આ બંને છોકરી એવા કુલ સ્વેગ થી બાઇક ની સવારી ને એઞ્જોય્ય કરી રહી છે કે દરેક લોકો આંખો ફાડીને જોતાં જ રહી જાય છે. હાલમાં તો આ વિડીયો ઇન્સત્રાગરામ પર શેર કરવામાં આવ્યો છે. જે વિડીયો જોઈને લોકો ચકિત થઈ રહ્યા છે.