પિતા-પુત્રી ની જોડી એ એવો ધમાકેદાર ડાન્સ કર્યો કે લોકો ની આંખો પહોળી ને પહોળી રહી ગઈ, જુઓ વિડીયો.
હાલ ભારતમાં લગ્નનો માહોલ ખૂબ ચાલી રહ્યો છે. સેલિબ્રિટી થી લઈને ક્રિકેટરો અને સામાન્ય લોકો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. એવા માં સોશિયલ મીડિયા ઉપર લગ્નના અનેક વિડીયો સામે આવતા હોય છે. ખાસ કરીને હવે લગ્નમાં પ્રિ વેડિંગ ફોટોશૂટ અને ડાન્સે ખૂબ ધૂમ મચાવી છે. લોકો આ બંને વસ્તુ લગ્નમાં ગોઠવતા હોય છે અને અવનવા ડાન્સના વિડીયો સામે આવતા હોય છે.
ખાસ કરીને લગ્નમાં વરરાજા અને કન્યા ડાન્સ કરીને માહોલમાં ચાર ચાંદ લગાવી દેતા હોય છે. પરંતુ હાલમાં એક પિતા અને એક પુત્રીનો વિડીયો સામે આવ્યો છે. દીકરીના લગ્નમાં પિતા અને દીકરીની જોડીએ ડાન્સ કરીને એવી ધૂમ મચાવી દીધી કે લોકો જોતા જ રહી ગયા હતા. વીડિયોની વાત કરવામાં આવે તો વીડિયોમાં જોવા મળે છે તેમ સ્ટેજ ઉપર પિતા એ બ્લેક કલરના કપડામાં ખૂબ જ સુંદર રીતે તૈયાર થયેલા છે તો તેની દીકરી લગ્નના કપડામાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
પિતા પુત્રી એ સ્ટેજ ઉપર આવીને ગીત બના કરતાં ચલી દેખો આ ગીત ઉપર એવો જબરદસ્ત ડાન્સ કર્યો કે લોકોની આંખો ફાટીને ફાટી રહી ગઈ. પિતા અને પુત્રીએ એવા એવા સ્ટેપ કર્યા કે લોકો પણ પોતાના પગને ડાન્સ કરતા રોકી શક્યા ન હતા અને પિતા પુત્રીની જોડીને બેસ્ટ જોડી ગણાવી રહ્યા છે. અનેક લોકોએ આ વિડીયોને જોઈ લીધો છે.
View this post on Instagram
અને અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. આ વીડિયોને instagram ના પેજ ઉપર શેર કરવામાં આવેલો છે. આવો ડાન્સ ભાગ્ય જોવા મળતો હોય છે. ખાસ કરીને દીકરીની વિદાય જ વખતે દીકરીને પિતા અને માતા પ્રત્યે ખાસ સંવેદના હોય છે અને આ વીડિયોમાં પણ પિતા પુત્રીનો ખૂબ જ અનોખો પ્રેમ જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!