પિતા એ કર્યો વિશ્વાસઘાત ! દીકરી ને સાસરે વળાવતા પિતા દીકરી ની પીઠ પાછળ કરી રહ્યા છે ખુશી ખુશી થી ભાંગડા,,જુઓ વિડીયો.
હાલમાં ભારતમાં લગ્નની સિઝન ખૂબ જ ધૂમધામ થી ચાલી રહી છે. ભારતમાં રોજબરોજ અનેક લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવે છે. ઘર પરિવારના સભ્યો દીકરા દીકરીના લગ્નમાં ખૂબ જ મગ્ન થઈ જતા હોય છે. સોશિયલ મીડિયા ઉપર પણ રોજબરોજ લગ્નને લાગતા વળગતા અનેક વીડિયો વાયરલ થતા હોય છે. એક વિડિયો હાલ સોશિયલ મીડિયા પર મનોરંજન વાળો વાયરલ થઈ રહ્યો છે.
ખાસ કરીને લગ્ન જ્યારે હોય ત્યારે દીકરી ના ઘર પરિવારના સભ્યો દ્વારા દીકરીને ભાવુક વિદાય આપવામાં આવતી હોય છે. દીકરીને જ્યારે વિદાય આપવામાં આવે છે ત્યારે ઘર પરિવારના સભ્યો દીકરીને સાસરે જોતા જોઈને ખૂબ જ રડતા હોય છે. ખાસ કરીને દીકરી હોય એટલે તેના માતા-પિતાને દીકરીના સાસરે જવાનું ખૂબ જ દુઃખ લાગતું હોય છે. આ વીડિયોમાં પણ એવું જ કંઈક જોવા મળે છે.
વીડિયોમાં જોવા મળે છે તેમ એક પિતા તેની દીકરીને સાસરે વળાવી રહ્યા હોય છે. જ્યારે દીકરીને સાસરે વળાવવાનો વારો આવે છે. ત્યારે પિતા દીકરી ને ગળે વળગી વળગીને રડી રહ્યા હોય છે. પરંતુ અચાનક થાય છે એવું કે પિતા દીકરી પાસે થોડા સમય માટે રડી રહ્યા હોય છે. જ્યારે દીકરી આગળ ચાલવા લાગે છે ત્યારે તેના પિતા તેની પીઠ પાછળ ભાંગડા કરવા લાગે છે એટલે કે ડાન્સ કરવા લાગે છે.
આ દ્રશ્ય જોઈને ઘર પરિવારના સભ્યો પણ ખૂબ જ હસવા લાગ્યા હતા. આ વીડિયોમાંથી ખૂબ જ લોકોને મનોરંજન મળી રહ્યું છે. પિતા એક બાજુ ભાંગડા કરી રહ્યા છે તો બીજી તરફ રડી પણ રહ્યા છે. આ વીડિયોને instagram ચેનલ ઉપર શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં ખૂબ જ લોકો આ વીડિયોને જોઈને મનોરંજન મેળવી રહ્યા છે અને અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે.
View this post on Instagram
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!