દિલ્હી મેટ્રોમાં લતા મંગેશકરના ગીત પર યુવતીએ એવો જબરદસ્ત ડાન્સ કર્યો કે દરેક તો આંખો ફાડીને જોતા જ રહી ગયા…..જુવો વીડિયો
હાલમાં એવો સમય ચાલી રહ્યો છે કે લોકો પોતાના આ ડાન્સ કળાના માધ્યમથી આવા સોશિયલ મીડિયા મારફતે પૈસા કમાવા લાગ્યા છે અને અલગ નામ મેળવતા હોય છે.ઘણા લોકો એવા પણ હોય છે જે પોતાનો વીડિયો બનાવીને લોકોને પોતાનું હુનર બતાવતા હોય છે.પહેલા પણ લોકોની પાસે હુનર અને પ્રતિભા હતી પરંતુ તે સમયે ટેક્નોલોજી આટલી આગળ નહોતી.પરંતુ સમયની સાથે હવે અનેકો સુધારા જોવા મળ્યા છે.
હવે નાના બાળકોથી લઈને યુવાનો પણ પોતાના ડાન્સ ની પ્રતિમા ઇન્ટરનેટ ના જુદા જુદા પ્લેટફોર્મ પર રજૂ કરતાં હોય છે અને તેના દ્બવારા તેઓ નામના મેળવતા હોય છે .આવનારા દિવસોમાં દિલ્હી મેટ્રોમાં કેટલીક એવી વસ્તુઓ જોવા મળશે જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જશે. અત્યાર સુધી ફાઈટ, ડાન્સ અને રોમાન્સ સાથે જોડાયેલી ઘણી ઘટનાઓ સામે આવી છે. પરંતુ હાલમાં જે જોવા મળી રહ્યું છે તે જોઇન દરેક લોકો હોશ ખોઈ રહ્યા છે.
ત્યારે હાલમાં મેટ્રો માં એક છોકરી ના પોલ ડાન્સ એ દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કરી લીધું છે. જેમાં આ છોકરી લતા મંગેશકર ના ગીત પર રિલ બનાવીને લોકોને ચોંકાવી દીધા છે. આ વિડીયો ઇન્સ્ટ્રગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મેટ્રો સ્ટેશન પર ટ્રેન ઉભી થતા જ યુવતી ડાન્સ કરવા લાગે છે. બેકગ્રાઉન્ડમાં લતા મંગેશકર અને ઉદિત નારાયણનું ‘અંદેખી અંજાની સી ‘ ગીત વાગી રહ્યું છે.
પહેલા મેટ્રોની અંદર પછી બહાર આવ્યા બાદ યુવતી અલગ-અલગ ચાલ બતાવવા લાગે છે. અન્ય મુસાફરો તેની ક્રિયાઓથી ખૂબ અસ્વસ્થ દેખાઈ રહ્યા છે. પરંતુ તે કોઈની પણ પરવા કર્યા વિના ડાન્સ કરી રહી છે. આ ક્લિપ સામે આવતા જ લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. યુઝર્સ તેના પર વિવિધ રીતે કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યું કે લીવર હોવું જોઈએ. બીજાએ ટિપ્પણી કરી કે આવા લોકો ક્યાંથી આવે છે? તે જ સમયે અન્ય યુઝરે કહ્યું કે તેમના પર પ્રતિબંધ મૂકવો જોઈએ.હાલમાં લોકો આ છોકરી નો વિડીયો જોઈને લોકો ચકિત થઈ રહ્યા છે.
View this post on Instagram