યુવતી એ પતલી કમર લચકાવી ને એવો ધમાકેદાર ડાન્સ કર્યો કે ભલભલા નો છૂટી ગયો પરસેવો, જુઓ વિડીયો.
રોજબરોજ સોશિયલ મીડિયા પર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને ડાન્સ ના વિડીયો લગ્ન પ્રસંગ ના વિડીયો અને જંગલી પશુ પ્રાણીઓ ના વિડીયો લોકો ને જોવા ખાસ પસંદ હોય છે. લગ્ન પ્રસંગ માં વરરાજા-કન્યા ના ડાન્સ અથવા મિત્રો વર્તુળ ના ડાન્સ વાયરલ થતા હોય છે.
એવો જ એક ડાન્સ નો વિડીયો હાલ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો એક યુવતી ને રિલેટેડ ડાન્સ વિડીયો છે. જેને અત્યાર સુધીમાં લાખો લોકો એ જોઈ લીધો છે. આ વિડીયો જોઈ લોકો યુવતી ના દીવાના થઇ ચુક્યા છે. વીડિયોમાં જોવા મળે છે તેમ એક યુવતી પીળા કલરના કપડા પહેરીને ડાન્સના સ્ટેજ ઉપર ડાન્સ ની ધૂમ મચાવી રહી છે.
યુવતી પોતાની પતલી કમર ઉપર બાલમ થાણેદાર ના ગીત ઉપર એવો ધમાકેદાર ડાન્સ કરી રહી છે કે લોકો યુવતીના દીવાના થઈ ચૂક્યા છે. આ વિડીયો જોઈને સોશિયલ મીડિયાના યૂઝર્સો યુવતી પ્રત્યે અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે.
કે આ યુવતીએ પોતાના ડાન્સના વડે સોશિયલ મીડિયા અને ગાંડુ કર્યું. આમ આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોઈ લીધો છે ને અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આવા અનેક વિડીયો વાયરલ થતા હોય છે અને લોકોને ખાસ પસંદ આવતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!