India

ચોરીછૂપી થી પ્રેમી પહોંચ્યો પ્રેમિકા ના ઘરે ના તો માર માર્યો ના તો મેણાં-ટોણા લોકો એ કરાવી દીધા બંને ના લગ્ન, જુઓ વિડીયો.

Spread the love

આજકાલના યુવાનોમાં એક પ્રશ્ન ખાસ ઉપસ્થિત થતો હોય છે. એ એ વાત કે બંને યુવા અવસ્થામાં આવતા જ એકબીજા પ્રત્યે ખૂબ જ લાગણી અનુભવતા હોય છે અને એકબીજાને ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં પોતાની ઉંમરનો પણ ખ્યાલ રાખતા હોતા નથી કે તે લોકો કઈ ઉંમરે ક્યુ કામ કરે છે અને સમાજના મેણા ટોણા નો ભોગ બનતા હોય છે.

એવી જ એક ઘટના નો વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જાણવા મળ્યું કે એક યુવાન કે જે એક યુવતી ને પ્રેમ કરતો હતો. આ યુવાન રાતના અંધારામાં યુવતીના ગામમાં આવ્યો અને યુવતીના ઘરે પહોંચ્યો હતો. આ યુવાન યુવતીના ઘરે પહોંચ્યો ત્યારે ગામના લોકોને ખ્યાલ આવ્યો તો કે આ યુવાન યુવતી ના ઘરે આવ્યો છે.

આથી ગામ લોકોએ ત્યાં એકઠા થવાનું શરૂ કર્યું અને યુવાનને અને યુવતીના રંગે હાથે ઝડપી પાડ્યા હતા. પરંતુ થયું એવું કે ગામ લોકોએ ભેગા થઈને તેને બંનેને સબક શીખવવા માટે ન તો કોઈ માર માર્યો ન તો કોઈ મેણા ટોણા માર્યા. કર્યું એવું કે બંનેના લગ્ન કરાવી દીધા. એટલે કે યુવક અને યુવતી બંને એકબીજાના પ્રેમ કરતા હતા તે બંનેના લગ્ન કરાવી દીધા.

 

View this post on Instagram

 

A post shared by Psycho Bihari (@psycho_biihari)

અને ગામના લોકો એ યુવાનને કહ્યું કે તે યુવતી ની માંગ માં સિંદૂર ભરે અને યુવાને માંગમાં સિંદૂર પણ ભરી દીધું હતું. આ સમયે યુવતી રડતી રડતી જોવા મળી હતી. કારણ કે તેને ખૂબ જ શરબિન્દુ પણ લાગતું હશે. આમ આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા લોકોએ જોઈ લીધો છે. આ વીડિયોમાં લોકો અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આવા અનેક વિડીયો ઘટનાઓ આપણી સમક્ષ આવતા હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *