જેઠાલાલના રિઅલ પત્ની સામે મીડિયા એ પૂછ્યું કે બબીતાજી ક્યાં છે? જેઠાલાલે એવો જવાબ આપ્યો કે હસીને લોટપોટ થઇ જશો, જુઓ વિડિયો
આખું ભારત એક વ્યક્તિને ખૂબ જ ચાહે છે, જેના થકી સૌ કોઈના ચહેરા પર સ્મિત રેલાય છે. આ વ્યકિત એટલે બીજું કોઈ નહિ પણ જેઠાલાલ છે. માત્ર એક પાત્ર ભજવીને જેઠાલાલે માટે લોકપ્રિયતા હાંસિલ નથી કરી પરંતુ લાખો લોકોના હદયના એક અનોખી લાગણીના બીજ રોપ્યાં છે. આજે એ બીજ વટ વૃક્ષ બની ગયું છે. હાલમાં જેઠાલાલનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં તેઓ પોતાના રિઅલ લાઇફમાં પત્ની સાથે છે.આ વિડીયો તેમના સૌ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે કારણ કે જેઠાલાલે પોતાની ભાષામાં એવો જવાબ આપ્યો કે સૌ કોઈ પોતાનું હસવું રોકી નથી શક્યા. આપણે સૌ કોઈ જાણીએ છે કે જેઠાલાલ ના જીવનમાં દયાબેન અને બબીતા પ્રત્યે ખૂબ જ લગાવ છે અને આ જ કારણે લોકોને પણ આ ત્રણેયની જોડીઓ ખૂબ જ ગમે છે. અસલ જીવનમાં તો જેઠાલાલના એક જ જીવનસાથી છે અને આ જીવનસાથી સાથે જ્યારે તેઓ આમિર ખાનની દીકરીના રિસેપ્શન ગયા ત્યારે મીડિયામાં લોકોએ તેમને એક એવો સવાલ પૂછ્યો કે આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ વાયરલ વીડિયોમાં જોઇ શકશો કે, પાપારાઝીઓ જેઠાલાલ એટલે કે દિલીપ જોષીને સવાલ કરે છે કે, બબિતાજી ક્યાં છે? ત્યારે દિલીપ જોશો હસતા હસતા જવાબ આપે છે કે, અપને ઘર પે ઔર કહા? આ જવાબ આપીને તેઓ ખડખડાટ હસવા લાગે છે. ખરેખર આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને તમે પણ હસવું નહી રોકી શકો કારણ કે આ વિડીયો છે જ એટલો રમુજી.
View this post on Instagram