સોનાના ભાવમાં થયો ધરખમ ઘટાડો ! શું સોનુ ખરીદવનો આ ઉત્તમ મોકો છે ?….જાણો આજના સોનના ભાવ
લોકો તેમના જીવનમાં એક વાર તો સોનું ખરીદતાજ હોઈ છે પછી તે કોઈ ગરીબ હોઈ કે અમીર લોકો સોનાને ખુબજ પસંદ કરે છે તેનો ભાવ ઉચો હોવા છતાં ખરીદવા વાળા સોનું ખરીદતા હોઈ છે તેમજ જયારે ગરીબ લોકો પાસે એટલો પૈસા હોતા નથી કે તે વારે વારે સોનું ખરીદે પરંતુ તે પણ ખુબજ મહેનત કરી પૈસા ભેગા કરી સોનું ખરીદતા હોઈ છે તેવામાં આ ગરીબ લોકો માટે સોનાને લઇ એક સારા સમાચાર આવી રહ્યા છે જેમાં સોનાનો ભાવ માં હાલ છેલ્લા થોડાક દિવસોમાં માં થોડા પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગુજરાતનું સુરત શહેર હીરાના કટિંગ અને ડિઝાઇનિંગ માટે પ્રખ્યાત છે. તેવી જ રીતે અહીં પણ સોનાની ભારે માંગ છે. સુરતમાં લોકો સોનાની ખરીદી ઉપરાંત સોનામાં રોકાણ પણ કરે છે. ગોલ્ડ ઇટીએફ અને ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરો અને સોનાની કિંમત વિશે પણ જાગૃત રહો. સુરતમાં આજે સોનાનો ભાવ. આ પેજ પર તમે સુરતમાં સોનાના ભાવ વિશે જાણી શકશો અને તમે સુરતમાં સોનાના જૂના ભાવનો રેકોર્ડ પણ જોઈ શકશો.
આમ અહીં સોનાના ભાવમાં થતી વધઘટ અને 22 કેરેટ અને 24 કેરેટ સોનાની કિંમત વિશે સાચી અને સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ.
તેવામાં જો વાત કરવામાં આવે તો આજના દિવસે સુરત શહેરમાં 22 કેરેટ સોનાની કિંમત રૂ.5,860 પ્રતિ ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત રૂ.6,392 પ્રતિ ગ્રામ છે. તો વળી આ કિંમત છેલ્લા 3-4 દિવસની કિંમત કરતા ઓછી જોવા મળી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતનો અવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.