બે વ્યક્તિ એ સુસવાટા કરતા વાવાઝોડા સાથે એવી બાથ ભીડી કે જે જોઈ ને તમે પણ કહેશે…જુઓ વિડીયો.
હવે ગરમીની સીઝન ધીમે ધીમે જાય છે. અને વરસાદ ઝાપટાઓ સાથે ધીરે ધીરે એન્ટ્રી લઇ રહ્યો છે. એવામાં સોશિયલ મીડિયા પર પણ વરસાદી માહોલ જામવા લાગ્યો છે. એટલે કે, હવે સોશિયલ મિડિયા પર પણ વરસાદ, વાવાઝોડા ના અનેક વિડીયો વાયરલ થવા લાગ્યા છે. ક્યાંક પૂર ની તબાહી, ક્યાંક કોક ના ઘર ના છાપરા ઉડવા તો ક્યાંક વાવાઝોડા નું એટલું બધું બળ છે કે, મોટા મોટા વૃક્ષો પણ ધરાશાયી થવા લાગ્યા ના અનેક વિડીયો વાયરલ થવા લાગ્યા છે. એવામાં એક વાવાઝોડા નો ફની વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
આ વિડીયો એટલો બધો ફની છે કે, લોકો આ વિડીયો જોઈ ખુબ જ હસી રહ્યા છે. આ વિડીયો માં જોઈ શકાય છે કે, વાવાઝોડા ની વચ્ચે બે વ્યક્તિઓ કેવા ઝઝૂમી રહ્યા છે. બન્ને વાવાઝોડા માં એવા ફસાણા છે કે, બન્ને નું બહાર નીકળવું ભારે થઇ પડ્યું છે. આ વિડીયો માં સુસવાટા કરતા વાવાઝોડા નો તીવ્ર અવાજ સંભળાય છે. જોઈ શકાય છે કે, વૃક્ષો કેવા આમતેમ હલી રહ્યા છે.
એવામાં એક લેડી એવી ફસાય કે તે વાવઝોડા નો સામનો કરવા સમર્થ નથી. તે લેડી એક ઓટલા ના ટેકે સુઈ ગઈ જેથી કરીને તે વાવાઝોડા માં આગળ ચાલી ના જાય. અને તેના હાથ માં છત્રી હતી તે પણ ઉડી ને ક્યાંય વય ગઈ. એવામાં એક પુરુષ તેને બચાવવા આવે છે. વાવાઝોડા નું એટલું બધું ઝોર હતું કે, તે માણસ ઉડી ને ડાયરેટ લેડી પાસે પહોંચી ગયો. જુઓ વિડીયો.
View this post on Instagram
આ વિડીયો અત્યાર સુધીમાં 21-લાખ થી પણ વધારે લોકો જોઈ ચુક્યા છે. અને કોમેન્ટો 1 લાખ થી પણ વધુ કરી ચુક્યા છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.