શરૂ ક્લાસે જાનુડી સાથે વાત કરતા પકડાય ગયો યુવક!! પછી માસ્ટરે જે કર્યું તે જોઈ તમે તમારા હાસ્ય પણ કંટ્રોલ નહીં કરી શકો…
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજ અનેકો વીડિયો વાયરલ થતાં હોય છે જેમાં ઘણા વીડિયો એવા હોય છે જે બહુ જ થોડા સમયમાં બહુ જ પ્રખ્યાત થઈ જાય છે.અને ઘણી વખત તો એવા વીડિયો જોવા મળે છે જે જોઈ આપને આશ્ચર્ય માં પડી જતાં હોઈએ છીએ.વધારે ભાગે ડાન્સ વીડિયો જોવા મળતા હોય છે.અને ત્તે જોઈને આપણે મનોરંજન પ્રાપ્ત કરતા હોઈએ છીએ ઘણા વીડિયો એવા અજીબો ગરીબ અને ફની હોય છે કે જે આપને ભૂલી શકતા નથી અને વારંવાર જોવાનું પસંદ કરતા હોઈએ છીએ.
ઘણા વીડિયો માં એવું પણ જોવા મળે છે કે શરુ કલાસમાં જ છોકરાઓ છોકરી ઓ ડાન્સ કરતા તો ઘણીવાર શરૂ ક્લાસે જ વિધ્યાર્થી ઑ પોતાની પ્રેમ ની પતંગ ને આકાશ માં ચગાવતા નજર આવતા હોય એવા આ વીડિયો પણ સોશિયલ મીડિયા માં બહુ જ જોવા મલી જાય છે. આમ તો અત્યારે સ્માર્ટફોન નો જમાનો છે એટલે મોટા ભાગના સ્કૂલે કે કોલેજ જતા બાળકો પાસે ફોન જોવા મલી જાય છે અને જ્યારે પણ સમય મળે ત્યારે છોકરાઓ કે છોકરીઓ પોતાના પ્રેમી સાથે વાત કરવાનો આવકસાર ચુકતા નથી.
પરંતુ જો વાત કરતા સમયે કોઈ શિક્ષક જોઈ જાય તો તો પછી આખો માહોલ જ અલગ થઇ જાય. અને આવા વિડીયો સોશિયલ મીડિયા પાર બહુ જ બધા જોવા મલી જાય છે ત્યારે હાલમાં એક એવો જ સ્કૂલના વિદ્યાર્થી નો વિડીયો સામે આવી રહ્યો છે જે શરુ કલાસે પોતાની પ્રેમિકા સાથે વાત કરતો નજર આવી રહ્યો છે અને આ વિડીયો ના અંતમાં જે થાય છે તે જોઈને દરેક લોકો પોતાની હસીને કંટ્રોલમાં રાખી શક્ય નથી. વાસ્તવમાં આ વિડીયો ઇન્સટ્રાગ્રામ પર વાઇરલ થઇ રહ્યો છે.આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વિદ્યાર્થી બેન્ચ પાર સૂતો છે અને તેના કાન ની પાસે ફોન છે અને તે જાને કંઈક લખી રહ્યો હોય એમ લાગી રહ્યું છે.
આ વિદ્યાર્થી શરુ ક્લાસે જ પોતાની પ્રેમિકા સાથે વાત કરવામાં મશગુલ છે અને બાકીના વિદ્યાર્થીઓ તેની સૌ જોઈ રહયા છે. ત્યારે જ અચાનક શિક્ષક આવી જાય છે જે વાત થી આ વિદ્યાર્થી અજાણ છે અને તે પોતાની વાત શરુ જ રાખે છે. પરંતુ શિક્ષક ચુપચાપ આવીને તે વિદ્યાર્થી ની સામે બેસી જાય છે અને તેની સામું જોવા લાગે છે, થોડીવાર માં જ જાનુ નો પ્રેમી સમજી જાય છે કે સર આવી ગયા છે
એટલે તરત જ તે ફોન કાપીને પોતાનું મોં બેન્ચ પરથી ઊંચું કરે છે કે સર તેની સામું જોતા નજર આવી જાય છે અને બાકીના ક્લાસના વિદ્યાર્થીઓ હસવા લાગી જાય છે. આમાં બેકગ્રાઉન્ડમાં’ ફોન આયો જાનુડી નો ફોન આવ્યો ‘ ગીત વાગી રહ્યું છે. ખરેખર આ વિડીયો જોઈને લોકો બહુ જ દિલ ખોલીને હસતા નજર આવી રહ્યા છે. હાલમાં તો આ વિડીયો લોકોને પસંદ આવી રહ્યો છે.
View this post on Instagram