યુવકે લગ્ન કંકોત્રી મા એવા લખાણો લખાવ્યા કે વાંચિને મહેમાનો પણ ગોથું ખાઈ ગયા ! જુઓ તસવીરમાં શુ છે
હાલના સમય મા સોસીયલ મીડીઆ નો જમાનો છે સોસીયલ મીડીઆ પર ક્યારે શુ વાયરલ થઈ જાય છે નક્કી નથી હોતું સામાન્ય રીતે સોસીયલ મીડીઆ પર ખરાબ બાબત જલદી વાયરલ થતી હોય છે પરતું દરેક વખતે આવું નથી બનતુ હોતું ઘણા લોકો સારી બાબતો પણ સોસીયલ મીડીઆ પર વાયરલ કરતા હોય છે ત્યારે હાલ જ સોસીયલ મીડીઆ પર એક કંકોત્રી નો ફોટો ખુબ વાયરલ થઇ રહ્યો છે.
સામાન્ય રીતે કંકોત્રી આપવાનો ઉદેશ્ય મહેમાનો ને લગ્ન મા આમંત્રણ આપવા માટે નો હોય છે ત્યારે ઘણા લોકો કંકોત્રી પાછળ ઘણો ખર્ચ કરી લગ્ન ની કંકોત્રી અલગ રીતે બનાવડાવી લગ્ન ને યાદગાર બનાવવા નો પ્રયાસ કરતા હોય છે ત્યારે હાલ આપણે જે કંકોત્રી ની વાત કરવા જઈ રહ્યા છીએ તેમા પણ કાઈક એવું છે કેમ કે આ લગ્ન કંકોત્રી હરિયાણવી ભાષા મા છે.
જો આ લગ્ન કંકોત્રી ની વાત કરવા મા આવે તો કંકોત્રી તો ઘણી જુની છે પરંતુ એમા લખેલ લગાણ ને કારણે ઘણી જ રમુજ ફેલાઈ છે કારણ કે હરીયાણવી ભાષા મા કંકોત્રી હોવાની કંકોત્રી મા વર અને વધુ ના નામ ની આગળ “ચિ” (ચિરંજીવી) ને બદલે છોરો અને છોરી લખવામા મા આવ્યુ છે. આટલુ જ નહી કંકોત્રી હરિયાણવી ભાષા મા હોવાથી.
લખાયું છે કે, ‘બડે ચાવ તે ન્યૌંદા દેરે, સબ કામ છોડ કે આણા હોગા’ નામની નીચે લખ્યું છે- “દુલ્હા -દુલ્હન કા શુભ વિવાહ ટેક દિયા હૈં. અર ઈસ ખુશી કે મોકે પે થારા સારે કુણબે કા ન્યૈતા સૈ અર મ્હારા સારા કુણબા થાર આણ કી ગામ હૈબતપુર જિલા જીન્દ મેં કસૃની તૈ કસૂતી અર એડી ઢા-ઢા કૈ બાટ દેખેગા”.
ત્યાર બાદ લગ્ન સમારંભ સાથએ જોડાયેલ કાર્યક્રમની યાદી આપેલી છે, જેમાં લખ્યું છે કે, “ખાને પૈ ટૂટ પડન કા ટેમ, છડદમ તારણ કા ટેમ…” સૌથી રોચક વાત એ છે કે, બાળકો તરફથી જે લાઈન લખી છે. કાર્ડ નીચે લખ્યું છે કે, “મેરે પૈ દૌબારા આણ કા ટેમ કોની, કદે મેરી બાટ મૈ રહ જ્યો, મેરે ભાઈ કે બ્યાહ મૈં થારિ સારાં કા આણા ઘણા જરુર સૈ- કોમલ આશું.’ ખરેખર આવું વાંચિને મહેમાનો પણ વિચાર મા પડી જશે પરતુ આ કંકોત્રી વિષે જાણવા મળેલ કે યુવક હરીયાણા નો છે અને પોતાની સ્થાનકી ભાષા થી લખાવ હોવાથી આ લખાણ હરિયાણવી ભાષા મા લખ્યુ છે.