આ બે દીકરીઓ એ આંબેડું જાબુંડુ ગીત એવી સુંદર રીતે ગાયું કે સાંભળતા જ રહી જશો…. જુઓ વિડીઓ
હાલમાં સોશિયલ મીડિયા પર મનોરંજન ની સાથે સાથે ભક્તિને લગતા પણ અવનવા વિડીયો સામે આવતા હોય છે એમાં પણ પુરુષોતમ મહિના ના વિડીયો અને સોંગ તો અધનક પ્રમાણ માં જોવા મળી જાય છે.દરેક લોકો જાણે જ છે કે પરષોતમ મહિનો આવતા જ ભારતમાં મોટા મોટા તહેવારો ની પણ શરૂઆત થઈ જતી હોય છે. જે તહેવારોને લોકો બહુ જ ધામધુમથી ઊજવતાં હોય છે અને પુરુષોતમ માસમાં તો લોકો ઉપવાસ કરતાં હોય છે .
અને ભગવાન પુરુષોતમ ને રિજવવાનો પ્રયાસ કરતાં હોય છે.મહિલાઓ તો પુરુષોતમ રાય ભગવાન ની પુજા અર્ચના માં આખો દિવસ પસાર કરતી હોય છે જેમાં ભગવાન પુરુષોતમ ની સવારમાં પુજા કરવાની ત્યાર બાદ ‘ આમુડું જામુડુ ‘ નું ગીત ગાઈને દરરોજ ભગવાન ને પ્રસન્ન કરતી નજર આવતી હોય છે. હવે તો સોશિયલ મીડિયા પર પણ પુરુષોતમ ભગવાનનું આ ગીત સાંભળવા મળી જાય છે એવામાં પણ જ્યારે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ભગવાન ના ભજન સાંભળવા મળી જાય છે.
તો તો આખા દિવસ ની મીઠો મધુર દિવસ બની જતો હોય છે.અને એમાં પણ સુંદર અવાજ કાનમાં પડતાં જ આખો દિવસ બની જતો હોય છે ત્યારે હાલમાં એક આવો જ સુંદર વિડીયો સામે આવી રહ્યો છે જેમાં બે દીકરી બહુ જ સુંદર રીતે ભગવાન પુરુષોતમ નું ગીત ‘ આમુડું જામુડું ‘ ગતિ નજર આવી રહી છે. આ દીકરીઑ એટલા સ્પસ્ત શબ્દોમાં આ ગીત ગઈ રહી છે કે સાંભળતા જ મન આનંદિત થઈ જાય છે.
હાલમાં તો ફેસબુક પર આ વિડીયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં બે દીકરીઓ ‘ આમુડું જામુડું ‘ એવું સુંદર રીતે ગીત ગાઈ રહી છે કે દરેક લોકો તેને સાંભળતા જ રહી ગ્યાં છે. આ દીકરીઓ પૂરા મન અને આસ્થા સાથે ગીત એવું સુંદર રીતે ગાઈ રહી છે કે તેના દરેક શબ્દો લોકોના દીલને આકર્ષિત કરી રહ્યા છે. હાલમાં તો આ દીકરીઓનો ગીત ગાતાનો વિડીયો મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.જેનું ગીત સાભાળતા જ લોકોના દિવસ બની રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!