India

આ અભિનેત્રી ને એવી ગંભીર બીમારી છે કે જાણી ને તેના ફેન્સ પણ રડી પડ્યા. અભિનેત્રી ચોધારે આંસુ એ રડી પડી..જુઓ વિડીયો.

Spread the love

ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની પ્રખ્યાત અભિનેત્રી સંભાવના શેઠ નો હાલ માં એક વિડીયો સામે આવ્યો છે. સંભાવના બિગ-બોસ સીઝન-2 નો પણ હિસ્સો રહી ચુકેલી છે. સંભાવના ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની એક સફળ અભિનેત્રી માની એક છે. સંભાવના હાલ માં તેના વધતા વજન ના કારણે ખુબ જ ટ્રોલ થઇ રહી છે. એવામાં પોતાના વધતા વજન ને લઇ ને ખાસ એક વિડીયો શેર કરતા સંભાવના એ તેની બીમારી નું કારણ પણ તેના ફેન્સ ને જણાવ્યું હતું.

સંભાવના હાલ એક બીમારી સામે જજુમી રહી છે. સંભાવના ને રૂમેટોઇડ આર્થરાઈટ્સ નામની એક ગંભીર બીમારી છે. સંભાવના એ જણાવ્યું હતું કે ઘણા સમય પહેલા તેને આ બીમારી હતી. પરંતુ દવા લેવાથી તેને સારું થઇ ગયું હતું. ફરી પાછી તેને આ બીમારી ના લક્ષણો બતાવા લાગ્યા છે. જેના કારણે તે ખુબ જ ટેંશન માં છે. આ બીમારી સંભાવના શેઠ ને હલનચલન માં પણ ખુબ જ તકલીફ પડી રહી છે. તેને વધુ માં જણાવ્યું કે…જુઓ વિડીયો.

સંભાવના આ બીમારી ના લક્ષણો જણાવતા કહે છે કે, તેને હાથ-પગ માં હંમેશા સોજો રહે છે. દુખાવો અને જડતા રહે છે. તેંને ઠંડા વાતાવરણ માં ખુબ જ તકલીફ પડે છે. આથી તે હળવા ગરમ વાતાવરણ માં રહે છે. સંભાવના શેઠે અભિનેતા અને લેખક અવિનાશ દ્વિવેદી સાથે લગ્ન કર્યા બાદ તેને હજુ સુધી બાળક પણ નથી. સંભાવના ઘણી વખત IVF (ઈન વિટ્રો ફર્ટિલાઇઝેશન) દ્વારા માતા બનવા ની ટ્રાઈ કરી ચુકી છે. છતાં પણ હજુ તે માતા બની શકી નથી.

આમ સંભાવના હાલમાં ખુબ જ મુસીબતો નો સામનો કરી રહી છે. તેણે પોતાનો વિડીયો બનાવી ને શેર કર્યો હતો. જેમાં તે રડવા લાગી ભાવુક થઇ ગઈ હતી. તે ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં સૌથી વધુ પૈસા ની કમાણી કરવા વાળી અભિનેત્રી માની એક છે. તે પોતાના મનોરંજન થી લોકો ને હસાવતી હોય છે. હાલ માં તો તે ફિલ્મ માં જોવા મળતી નથી પરંતુ વ્લોગ દ્વારા ફેન્સ સાથે જોડાયેલી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *