તમને પણ જાણીને આશ્ચર્ય થશે પરંતુ આ બોલીવુડ સ્ટાર છે ધાર્મિક સંત રાધેમાં નો પુત્ર નામ જાણીને ચોકી જાસો! હાલમાં જ તેણે કર્યું છે….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભારત ના લોકો ઘણા આસ્થાવાન છે તેઓ અલગ અલગ અનેક બાબત ને લઈને ઘણી જ અસ્થા રાખે છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં ઘણા એવા સંતો અને કથાકારો છે જેને લઈને ભારતની જનતા માન સન્માન રાખે છે તેવામાં આપણે અહી આવાજ એક સંત વિશે વાત કરવાની છે કે જેમના પરિવાર વિશે ઘણી જ મહત્વ ની માહિતી સામે આવી છે જેના વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. તો ચાલો આપણે આ બાબત અંગે વધુ માહિતી મેળવીએ.
આપણે અહી ઘણા લોકોના આદર્શ એવા ધાર્મિક સંત રાધે માં વિશે વાત કરવાની છે કે જેમનો પુત્ર હાલમાં ફિલ્મ જગત સાથે સંકળાયેલ છે.સૌ પ્રથમ જો વાત રાધે માં વિશે કરીએ તો જણાવી દઈએ કે તેમનો જન્મ ભારતમાં જ દોરાંગલામા થયો હતો. જો વાત રાધે માં ના માતા પિતા અંગે કરીએ તો તેમના પિતાનું નામ સરદાર અજીત શિહ છે જયારે માતાનું નામ ની તપાસ ચાલી રહી છે હવે જો વાત રાધેમાંના પરિવાર અંગે કરીએ તો તેમાં બે ભાઈ અને એક બહેન છે જે પૈકી ભાઈઓ ના નામ સુખબીર શિહ જયારે બીજા ભાઈનું નામ નિર્મલ શિહ છે જયારે બહેનનું નામ જાણવા મળ્યું નથી.
જો વાત રાધેમાં ના લગ્ન અંગે કરીએ તો જણાવી દઈએ કે રાધેમાં ના લગ્ન મોહન શિહ સાથે થયા છે. લગ્ન બાદ તેમણે દરજીની દુકાનમાં પણ કામ કર્યું હતું જણાવી દઈએ જે બાદ તેમની મુલાકાત શ્રી મહાન રામદિન દાસ ને મળ્યા કે જેમની પાસેથી તેમણે આધ્યાત્મિક તાલીમ મેળવી જે બાદ તેમને રાધેમાં નામ મળ્યું અને તેઓ ચોકી અને જાગરણ કરવા લાગ્યા લોકોનો તેમના પર વિશ્વ વધતો ગયો. બાળપણ થીજ રાધે માને પ્રભુભક્તિ માં રસ હતો. જણાવી દઈએ કે રાધે માં બીગ બોસ ૧૪ માં પણ જોવા મળ્યા હતા.
જણાવી દઈએ કે રાધેમાં ગ્લોબલ એડવર્ડટાઇઝીંગ એજન્સીના બ્રાન્ડ એમ્બેસેડર છે. બોલીવુડના અનેક લોકો પણ રાધે માં ને મને છે. જેમાં ડોલી બિન્દ્રા, રવિ કિશન અને સુભાષ ઘાઈ જેવા લોકો ઉપરાંત રાખી સાવંત નો પણ સમાવેશ થાય છે. જણાવી દઈએ કે રાધે માં ના આશ્રમ ભારત ઉપરાંત જાપાન અને કેનેડા માં પણ જોવા મળે છે. જણાવી દઈએ કે રાધે માં ના નામે શ્રી રાધે ગુરુમાં ચેરીટેબલ ટ્રસ્ટ પણ છે.
હવે જો વાત રાધે માં ના દીકરા અંગે કરીએ તો જણાવી દઈએ કે રાધે માં ના બે બાળકો છે જે પૈકી એક નું નામ ભુપેન્દ્ર શિહ જયારે બીજા બાળક નું નામ હરજીનદર શિહ છે. આ એજ હરજીનદર શિહ છે કે જેમણે અનેક ફિલ્મો અને વેબ સીરીઝમાં કામ કર્યું છે. જણાવી દઈએ કે હાલમાં થોડા જ સમય માં હરજીનદર શિહ અને રણદીપ હુડ્ડા ની નવી વેબ સીરીઝ આવવાની છે કે જેનું નામ “ ઇન્સ્પેકટર અવિનાશ “ છે.
જો વાત હરજીનદર શિહ ના કરિયર વિશે વાત કરીએ તો તેઓ અત્યાર સુધીમાં ડ્રીમ ગર્લ અને આઈ એમ બન્ની જેવી ફિલ્મોમાં જોવા મળ્યા છે. હરજીનદર શિહ MIT પુણે થી અભ્યાસ કર્યો છે કે જ્યાં પણ તેઓ અભિનય માં ભાગ લેતા હતા એક ઈન્ટરવ્યું માં હરજીનદર શિહ જણાવ્યું હતું કે તેની ઈચ્છા ક્રિકેટર કે પછી એકતર બનવાની હતી જો કે હાલમાં હરજીનદર શિહ બોલીવુડ નું જાણીતું નામ છે અને હાલમાં પણ તેમની પાસે અનેક પ્રોજેક્ટ છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.