આ ક્યૂટ બાળકી ખર્ચા ને કહે છે ખચરા! વિડિઓ જોઈ તમે પણ હસી હસીને લોટ પોટ થઈ જશો… જુઓ વિડિઓ
તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત અવાર નવાર એવા ચોકાવનારા વિડિયો જોતા હશો જેને તમે ખુબજ પસંદ કર્તા હશો. તેમજ જયારે જયારે પણ લોકો ને કાક નવું અને અનોખું કરવાનો વિચાર આવે ત્યારે તે લોકો તેનો વિડીયો પણ બનાવતા હોઈ છે અને સોશિયલ મીડિયા પર મુકતા હોઈ છે. જેમ કે મનોરંજન, ડાન્સ, કોમેડી, વગેરે તેમજ ઘણી વખત નાના બાળકોના ક્યૂટ અને મજેદાર વિડિઓ જોઈ તમે પણ તેમના ફેન બની જતા હોવ છો હાલ એક તેવોજ ક્યૂટ નાની બાળકી નો વિડિઓ સામે આવી રહ્યો છે. આવો તમને વિગતે જણાવીએ.
આજે જે વિડિઓ તમને દેખાડવા જઈ રહયા જેમાં એક ક્યૂટ બાળકી નોટ અને પેન લઈને કાક લખી રહી હોઈ છે એટલામાજ તેના પિતા વિડિઓ બનાવતા બનવાતા આવ્યા અને પૂછે છે કે હેઝુ અ તું શું કરી રહી છે તો હેઝુ બોલે છે કે ઓફિસ બનાવી છે મેં ઓફિસ તો તેના પિતા પાછુ પૂછે છે કે શેની પફિસ તે ખોલી છે તો હેઝુ કહે છે કે બિલ બનાવું છું તો તેના પિતા પાછુ પૂછે કે શેનું બિલ બનાવે છે તો હેઝુ બોલી કર ખચરાનું બિલ બનાવું છું તો પિતાને તેને કહે છે કે ખચરાનું નય ખર્ચાનું બિલ આવે. તો હેઝુ તો તેનીજ બોલી પર અડગ રહી અને પેગુ બોલી કે ખચરાનું બિલ બનાવું છું.
આમ આગળ તમે જોઈ શકો છો કે જે બાદ પિતા તેને ફરીથી પૂછે છે કે એવુ તને કોણે શીખડાવ્યું બેટા તો હેઝુ બોલી કે “મમ્મી એ.. નઈ બા એ.. નઈ દાદા એ શીખડાવ્યું” જે બાદ પિતા કહે ચિ આ ખીચરો એટલો બધો થાય છે તો તું પૈસા ક્યાંથી લાવીસ આ ખચરાના તપ હેઝુ કહે છે કે આની અંદર આવી જશે. અને કહે છે કે તમે ટેંશન ણા લ્યો મને ડિસ્ટર્બ ણા કરો જાવ મમ્મીનો વિડિઓ બનાવો જાવ.
વાત કરીએ તો આ ક્યૂટ બાળકીએ જરૂર તમારું દિલ જીતી લીધું હશે. જેવી તેની સ્માઈલ છે તેવીજ તેની બોલી અને વર્તન છે આમ આ વિડિઓ @hezalnuts નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે જેણે અત્યાર સુધી 22 લાખ થી પણ વધારે લોકોએ જોઈ લીધેલા છે અને આ વિડિઓ ને 1 લાખ થી પણ વધારે લોકોએ પસંદ કર્યો છે.
View this post on Instagram