આ છે રતન ટાટા ની તાકાત ! એટલી બધી અઢળક સંપત્તિ છે કે મૂલ્ય નો આંકી શકાય જુઓ આલીશાન ઘર ની આ ખાસ તસવીરો…
આપણા ભારતમાં ઘણા બધા મોટા મોટા ઉદ્યોગપતિઓ આવેલા છે કે જેનું નામ માત્ર ભારતમાં જ નહીં વિશ્વમાં પણ એક મહાન વ્યક્તિત્વ ધરાવે છે. એવા જ એક ઉદ્યોગપતિ એટલે રતન ટાટા. રતન ટાટા હાલ 84 વર્ષના થયા છે પરંતુ તે તેની સાદગી અને વિનમ્રતાને કારણે ખૂબ જ લોકપ્રિય ઉદ્યોગપતિ છે. રતન ટાટા તેના કર્મચારીઓનું ખાસ એવું ધ્યાન રાખે છે. હાલમાં એક કર્મચારી બીમાર પડ્યો હતો તો રતન ટાટા તેના ખબર અંતર પૂછવા તેના ઘરે પહોંચી ગયા હતા.
રતન ટાટા આજે ભારતના સૌથી દાનવીર વ્યક્તિઓમાંના એક છે. રતન ટાટા પાસેની સંપત્તિઓની વાત કરવામાં આવે તો તેની પાસે એક થી એક ચડિયાતા આલિશાન બંગલો, ગાડીઓ વગેરે ઉપલબ્ધ છે. તો ચાલો જાણીએ રતન ટાટા પાસે મુંબઈ શહેરમાં અરબી સમુદ્રના કિનારે એક આલીશાન બંગલો આવેલો છે જેની કિંમત કરોડો રૂપિયાની ગણવામાં આવે છે. શહેરના સૌથી મોંઘા ઘરોમાંનું એક આ ઘર છે.
તાજ હોટેલ ભારતનું સૌથી મોંઘી અને લક્ઝરી હોટલમાંની એક. તાજ હોટેલ 19 ડિસેમ્બર 1930 ના રોજ રતન ટાટા દ્વારા તાજ હોટેલને શરૂ કરવામાં આવી હતી જે આખા ભારતમાં પ્રખ્યાત છે. ઉષા પેલેસ આ ઉપરાંત રતન ટાટા પાસે એક બીજું ઉષા કિરણ પેલેસ આવેલું છે. આ હોટલમાં લક્ઝરીયસ હોટેલ માં બેડરૂમ, સ્વિમિંગ પૂલ, બેડમિન્ટનની તાલીમ, યોગ કરવા માટે ની ખાસ વ્યવસ્થા વગેરેનો સમાવેશ થાય છે. આ હોટેલ ની કિંમત 1000 કરોડ આંકવામાં આવેલી છે.
આ ઉપરાંત દક્ષિણ મુંબઈમાં સૌથી મોંઘી જગ્યાઓમાં એક ઘર પણ છે આ ત્રણ માળનું ઘર છે આ ઘરની કિંમત 300 કરોડ રૂપિયા હાલમાં થઈ ચૂકેલી છે. રતન ટાટા એ તેને એક સમયે માત્ર 50 કરોડમાં ખરીદ્યું હતું. રતન ટાટા પાસે એક થી એક ચડિયાતી કારો પણ આવેલી છે જેમાં રેડ ફેરારી, કેલિફોર્નિયા વગેરેનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત તેની પાસે એક ગોલ્ડ નેનો કાર પણ છે. જે આખી સોનાની બનાવેલી છે અને તેમાં હીરા પણ જડેલા છે. જેની કિંમત 22 કરોડ રૂપિયા આક વામાં આવે છે અને રતન ટાટા પાસે પ્રાઇવેટ જેટ પણ આવેલા છે. આ ઉપરાંત તેની પાસે ટાટા પાવર કે જે ભારતની સૌથી મોટી પાવર ઇન્ડિયા કંપની છે. આ કંપની ભારત સિવાય અન્ય 36 દેશોમાં પણ બની છે. આમ રતન ટાટા પાસે એક થી એક ચડિયાતી વસ્તુઓ આવેલ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!