Entertainment

ટીના અંબાણી એ બહું જ અનોખા અંદાજ માં નણંદ નીના કોઠારી ને વિશ કર્યો જન્મદિવસ, સાથે જ દિવંગત પિતા ધીરુભાઈ અંબાણીના ફોટા….જાણો વિગતે

Spread the love

દિગ્ગજ બીજનેસમેન અનિલ અંબાણી ની પત્ની ટીના અંબાણી જ અંબાણી પરિવાર ની એક એવી સભય છે જે સોશિયલ મીડિયા પર બહુ જ એક્ટિવ રહેતી જોવા મલી આવે છે. અને પોતાના કોઈ પણ ખાસ વ્યક્તિ ના સ્પેશલ દિવસ ને ભૂલતી નથી અને વિશ કરવાનું યાદ રાખે છે. ત્યારે હાલમાં જ તેમણે પોતાની નણંદ નીના કોઠારી ને બર્થડે પર પોતાની બે સુંદર તસ્વીરો ની સાથે તેને જન્મદિવસ ની શુભકામના આપી છે. 21 જુલાઇ 2023 ના રોજ નીના કોઠારી ના જન્મદિવસ પર પ્યારી ભાભી ટીના અંબાણી એ પોતાના ઇન્સટ્રગરમ હેન્ડલ પરથી બે તસ્વીરો શેર કરી છે.

જેમાં પહેલી તસવીરમાં નીના કોઠારી પોતાના ભાઈ અનિલ અંબાણી અને ભાભી ટીના અંબાણી ની સાથે કેમેરા ની સામે પોઝ આપતી નજર આવી રહી છે જ્યારે બીજી તસવીરમાં નીના પોતાના દિવંગત પિતા ધીરુભાઈ અંબાણી ની તસવીર ની સામે ઊભી રહીને ફોટો ક્લિક કરતી નજર આવી રહી છે. બંને જ તસવીરોમાં નીના ટ્રેડિશનલ લૂકમાં બહુ જ પ્યારી લાગી રહી છે. આ પ્યારી તસ્વીરો ની સાથે ટીના અંબાણી એ પોતાની નણંદ ને બર્થડે વિશ કરતાં એક પ્યારી નોટ માં લખ્યું છે

કે સુશોભિત અને શાલિન, અત્યંત સૌમ્ય અને દયાળુ, એક અવિશ્વાસનીય માં, દાદી, દીકરી, મિત્ર અને નિશ્ચિત રૂપથી બહેન. તમારા પ્રિયજનો ની સાથે તમને દરેક ખુશીઓ મળે એવી શુભકામના, જન્મદિવસ ની બહુ જ બધાઇ અને બહુ બધો પ્રેમ નીના, અમારા જીવન માં તમે બહુ જ મુખ્ય છે. તમને જણાવી દઈએ કે બીજનેસમેન ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન ને બે દીકરીઓ અને બે દીકરાઓ છે. જેમના નામ મુકેશ અંબાણી, અનિલ અંબાણી, દિપ્તી અને નીના છે. મુકેશ અને અનિલ અંબાણી વિષે તો દરેક લોકો જાણે જ છે

પરંતુ નીના  અને દીપતી વિષે બહુ જ ઓછા લોકો જાણકારી ધરાવે છે. આ બંને બહેનો ભલે ફેમિલી ફકશનમા સાથે દેખાઈ આવે છે પરંતુ તેઓ લાઇમલાઇટ થી દૂર રહેવું પસંદ કરે છે. જો નીના કોઠારી ના અંગત જીવન ની વાત કરવામાં આવે તો તેમણે એચસી કોઠારી ના તત્કાલિન ચેરમેન ભદ્રશ્યામ કોઠારી સાથે લગ્ન કર્યા હતા વર્ષ 2015 માં ભદ્રશ્યામ નું અવસાન થઈ ગયું હતું. તેમના બે બાળકો ( દીકરો અર્જુન કોઠારી અને દીકરી નયનતારા ) છે. નયનતારા ના લગ્ન બીજનેસમેન બિરલા ના પોત્ર શમિત ભારતીય સાથે તહયા છે તો ત્યાં જ દીકરા અર્જુન ની પત્ની નું નામ આનંદિતા છે જે બીજનેસમેન અંજલિ અને રાજેન મારીવાળા ની દીકરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *