‘TMKOC’ ફેમ દિશા વાકાણી 5 વર્ષ પછી દેખાઈ છે એવી કે તેને ઓળખવિ પણ મુશ્કિલ થઈ જાય…. જુવો વિડિયો
પોપ્યુલર ટીવી શો ‘ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ‘ ની દયાબેન ઉર્ફ દિશા વકાની ને પોતાના કિરદાર દ્વારા દર્શકો પાસેથી બેશુમાર પ્રેમ મળ્યો છે. જોકે જ્યારથી તેમણે આ શો ને છોડ્યો છે ત્યારથી જ ફેન્સ તેના પરત આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઘણીવાર એવી ખબરો પણ જોવા મલી જતી હોય છે કે શો ના મેકર્સ દિશા ને પરત લાવવા માટેના કોંટેક્ટ કરી રહ્યા છે જોકે અત્યાર સુધી તેમના પરત આવની કોઈ ખબર સામે આવી નથી. આ વચ્ચે જ હાલમાં દિશા નો એક વિડીયો ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહ્યો છે.
જેમાં તે બિલકુલ ઓળખાણમાં આવી રહી નથી. વાસ્તવમાં હાલમાં જ એક કપલ એ પોતાના યુટ્યુબ ચેનલ ‘ રવીન્દ્ર ઉષા વ્લોગ્સ’ થી એક વિડીયો શેર કર્યો. જેમાં ‘ TMKUC ‘ ની દયાબેન ઉફર દિશા વકાની ની એક જલક જોવા મલી છે. આ વિડિયોમાં કપલ પોતાની પસંદગીની અભિનેત્રી ને મળવા માટેના ઉત્સાહ ની વિષે વાત કરતું નજર આવી રહ્યું છે. આ દરમિયાન દિશા યલ્લો કલર ની શોર્ટ કુરતી અને બ્લૂ પેન્ટ માં બહુ જ સિમપલ અને ખૂબસૂરત લાગી રહી હતી.
જેવો આ વિડીયો ઓનલાઈન વાઇરલ થયો કે , ફેંસ એ દિશા વકાની પર પ્રેમ વરસવાનું શરૂ કરી દીધું.વ્લોગ પર પ્રતિકિયા આપતા એક યુજરે લખ્યું કે દિશા વકાની બહુ જ વિનમ્ર અને સારી અભિનેત્રી છે. હું તેમનો બહુ જ મોટો ફેન છું. મને આશા છે કે તે જલ્દી જ TMKUC માં શામિલ હશે. ત્યાં જ એક અન્ય યુજરે લખ્યું કે વગર મેકઅપ માં તો તમે ઓળખાતા પણ નથી. ખબરો આવી રહી હતી કે દિશા વકાની જલ્દી જ શોમાં પરત આવશે.
આ વર્ષ દિવાળી દરમિયાન સીટકોમ ના એક એપિસોડ માં ‘ દયાબેન ‘ ના કિરદાર ને પરત આવાના સંકેત આપ્યા બાદ આ અંગે ની ગપશાપ શરૂ થઈ ગઈ હતી.જોકે આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી કે દિશા આ કિરદાર સાથે પરત આવશે કે કોઈ નવો ચહેરો આ રોલ અદા કરશે. એવી પણ અફવાઓ હતી કે રાખી વિજાન ‘ દયાબેન ‘ નો કિરદાર નિભાવશે. આથી દર્શકો એ તે જોવા માટે થોડી વધારે રાહ જોવી પડશે કે દ્યાબેન નો કિરદાર કોણ રજૂ કરશે.