Today gold-silver rate : સોનુ ખરીદવાની સોના જેવી તક, આજના દિવસમાં સાવ આટલી કિંમતે ચાલી રહ્યું છે સોનુ જયારે ચાંદી….
જેમ ચોમાસાની ઋતુમાં વરસાદ માં વધઘટ જોવા મળી આવે છે એમ સોનાનો ભાવ પણ ઘડીક વધારે તો ઘડીક ઓછો જોવા મળી આવે છે અને ઘણા લોકો એવા જ સમય ની રાહ જોતાં હોય છે કે ક્યારે સોનો ભાવ ઘટે અને અમે સોનૌ ખરીદી આવીએ. ત્યારે સોનું ખરીદવા માંગતા લોકો માટે અઠવાડિયાના બીજે દિવસે પણ ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મંગળવારના રોજ સોના ની કિમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યાં જ ચાંદીની કિમત પણ ઓછી થઈ ગઈ છે. આજના સોનાના ભાવ ઘટવાની સાથે જ ટ્રેડમાં નજર આવી રહ્યા છે.
એમસીએક્સ એક્સચેન્જ પર મંગળવાર ની સવારે ઘટતા ભાવમાં સોનાની કિમત 58275 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી રહી છે. જ્યાં સોમવારના રોજ તેનો ભાવ 58277 નો જોવા મળ્યો હતો. જોકે પછીથી આમાં થોડી હળવી તેજી જોવા મળી હતી જેમાં તે 58301 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નો ટ્રેડ જોવા મળ્યો હતો. જોકે વૈશ્વિક સ્તરે પણ સોન ની કઈંટ માં મંગળવાર ના રોજ તેજી જોવા મળી આવી છે. સોના ની સાથે જ ચાંદી ની કિમત માં મંગલવાર્મના રોજ તેજી જોવા મળી આવી છે.
એમસીએક્સ પર 4 સપ્ટેમ્બર 2023 ની ડિલિવરી વાળી ચાંદી નો ભાવ 111 રૂપિયા ના વધારા સાથે 70400 રૂપિયા જોવા મળ્યો હતો. ત્યાં જ ચાંદીના ભાવમાં વધારાની સાથે 69595 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડમાં રહ્યો છે. ચાંદી ની આજે વધારા ની સાથે 71771 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળ્યો છે. સોના ની વૈશ્વિક કિમતોમાં મંગળવાર ના રોજ તેજી જોવા મળી રહી છે. કોમેક્સ પર સોના ના વૈશ્વિક વાદા ભાવ 0.08 ફિસડી અથવા 1.60 ડોલર ના વધારાની સાથે 1931. 10 ડોલર પ્રતિ ઓંસ પર ટ્રેડમાં જોવા મળ્યો છે.
ત્યાં જ સોનાના વૈશ્વિક હાજિર ભાવ 0.09 ફિસડી અથવા 1.78 ડોલર ના વધારા સાથે 1923.42 ડોલર પ્રતિ ઓંસ પર ટ્રેડ માં જોવા મળ્યું છે. કોમેક્સ પર ચાંદી નો હાવ પણ બહુ જ જડપથી વધતો નજર આવી રહ્યો છે. કોમેક્સ પર મંગળવાર ની સવારે ચાંદી 0.0 8 ફિસડી અથવા ઑ.ઑ2 ડોલર ના વધારા સાથે 23.13 ડોલર પ્રતિ ઓંસ પર ટ્રેડમાં નજર આવ્યું છે. ત્યાં જ વૈશ્વિક હાજિર કિમત 22.92 ડોકર પ્રતિ ઓંસ પર ટ્રેડ માં જોવા મળી છે.