ઉર્ફી જાવેદે કાચા બદામ ગર્લ સાથે એવા કપડાં પહેરી ને ડાન્સ કર્યો કે લોકો ના પગ નીચે થી સરકી ગઈ જમીન, જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા ઉપર ઓટીટી ફેન ઉર્ફી જાવેદ ખાસ કરીને તેના કપડાઓને લીધે ચર્ચાનો વિષય રહે છે તે એવા એવા કપડાં પહેરતી હોય છે કે જેને જોઈને સૌ કોઈ લોકો દંગ રહી જતા હોય છે અને થોડા મહિનાઓ પહેલા અંજલી અરોરા નામની યુવતીએ કાચા બદામ ગીત ઉપર જે ડાન્સ કર્યો હતો તેને લઈને તે,
પણ ખાસ ચર્ચા નું વિષય બની હતી. અંજલી અરોરા રાતોરાત ફેમસ થઈ ચૂકી હતી. હાલમાં સોશિયલ મીડિયા ઉપર તેના ગીતને પ્રમોટ કરવા માટે કાચા બદામ ગરલ અંજલી અરોરા નો સહારો લીધો છે અને ઉર્ફિ જાવેદે અંજલી અરોરા સાથે ડાન્સ કરીને તેનું નવું ગીત પ્રમોટ કર્યું છે.
જેની વાત કરવામાં આવે તો અંજલી અરોરા એ સાદા લીલા રંગની મેક્સી ડ્રેસ પહેરી છે તો ઉર્ફિ જાવેદ બેચ લેસ કો ઓર સેટ પહેરેલો છે અને બંને તેમાં ડાન્સ કરીને ખૂબ ધૂમ મચાવી રહ્યા છે. બેગ્રાઉન્ડમાં હાય હાય એ મજબૂરી ગીત વાગી રહ્યું છે અને તેમાં બંને ધમાકેદાર ડાન્સ કરી રહ્યા છે. કેટલાક લોકો અંજલી અરોરા ને ઉર્ફિ જાવેદ સાથે ન રહેવાની સલાહ આપે છે.
View this post on Instagram
અને તેણે તેના જેવા કપડાં ન પહેરવાની સલાહ આપે છે. આ વીડિયોને ઉર્ફી જાવેદે તેના instagram એકાઉન્ટ ઉપર શેર કર્યો છે અને અત્યાર સુધીમાં હજારો લોકોએ આ વીડિયોને જોઈ લીધો છે અને ખૂબ પસંદ કરી રહ્યા છે. ઉર્ફિ જાવેદ અને અંજલિ અરોરા તેના ડાન્સ ને લઈને ખાસ એવા ચર્ચા નો વિષય બની રહે છે. લોકો ને આ બને ના વિડીયો ખાસ પસંદ આવતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!