ઉર્ફિ જાવેદનો નવો લુક જોઈને હેરાન રહી જશો! જેને લઈને રાખીએ કહી એવી વાત કે વિડીયો જોઈને…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સૉશ્યલ મીડિયા નો છે અહીં લોકો એક બીજા સાથે જોડાયેલા રહેવા અને પોતાના વિવિધ ફોટા અને વિડીયો ઉપરાંત અન્ય માહિતીઓ પોતાના સગા અને મિત્ર વર્ગ સુધી પહોચાડવા માટે આવા માધ્યમો નો ઉપયોગ કરે છે.
સૉશ્યલ મીડિયા ના આ માધ્યમો પર સામાન્ય વ્યક્તિ થી લઈને મોટી મોટી હસ્તિઓ પણ જોવા મળે છે આવી હસ્તિઓ માં ફિલ્મ કલાકારો નો પણ સમાવેશ થાઈ છે. આવા કલાકારો પોતાના ચાહક વર્ગ સાથે જોડાયેલા રહેવા અને તેમની વચ્ચે પોતાના ફોટા અને વિડીયો શેર કરવા માટે આ માધ્યમો નો ઉપયોગ કરે છે. લોકો પણ પોતાના ચાહીતા કલાકારો ના ફોટા અને વિડીયો જોવા ઘણા જ પસંદ કરે છે.
View this post on Instagram
હાલમાં આવો જ એક વિડીયો સોશ્યલ મીડિયા સ્ટાર અને પોતાની સુંદરતા તથા પોતાના આગવા લુકના કારણે લોકોમાં ઘણી પસંદ આવેલ ઉર્ફિ જાવેદ નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં તેઓ પોતાના નવા લુક સાથે ઘણા જ સુંદર લાગી રહ્યા છે પરંતુ આ સમયે તેમને રાખી મળી જાય છે ઉર્ફિ જાવેદ ના લુક પર પોતાની કમેન્ટ આપતા રાખી જે કહે છે તેના કારણે લોકો સાંભળતા રહી જાય છે આ સમયે ઉર્ફિ જાવેદ પણ ચૂપ રહેતી નથી અને વળતો જવાબ આપે છે.
View this post on Instagram
સૌ પ્રથમ જો વાત વાયરલ વિડીયો અંગે કરીએ તો તો તેમાં ઉર્ફિ જાવેદ તેમના નવા લુક્મા જોવા મળે છે આ સમયે જો વાત તેમના ડ્રેસ અંગે કરીએ તો ઉર્ફીના ડ્રેસમાં એક પહોળા કટમાંથી એક મોટું દિલ બનાવવામાં આવ્યું હતું જેણે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું. આ સમયે ઉર્ફી આ હાર્ટ કટીંગમાં ખૂબ જ હિંમતવાન શૈલીમાં તેના ડીપલાઈન ક્લીવેજને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ઉર્ફીની આ સાહસિક શૈલીની તમામ ચાહકો વખાણ કરી રહ્યા છે.
View this post on Instagram
જણાવી દઈએ કે તેઓ જ્યારે મુંબઈ માં હતા ત્યારે તેઓ આ લુક્મા જોવા મળ્યા હતા કે જ્યાં તેમની મુલાકાત રાખી સાવંત સાથે થઈ હતી. જે બાદ ઉર્ફિ જાવેદ ના નવા લુક્ને જોઈને રાખીએ પોતાની પ્રતિક્રિયા પણ આપી આ લુક જોયા પછી રાખીએ કહ્યું કે ઉર્ફીએ ચારે તરફ આગ લગાવી દીધી છે. જે બાદ ઉર્ફિ જાવેદે પણ તેના ડ્રેસને ફ્લોન્ટ કરીને કહ્યું કે તે રાખી માટે આટલું મોટું દિલ લઈને આવી છે.
જો વાત ઉર્ફિ જાવેદ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમણે પોતાના અભિનય કારકિર્દી ની શરૂઆત 2016માં આવેલા સીરિયલ ‘બડે ભૈયા કી દુલ્હનિયા’ થી કરી હતી. આ પછી ઉર્ફીએ ઘણી સીરિયલ્સમાં કામ કર્યું, અભિનેત્રીએ બિગ બોસ ઓટીટીથી ઘણી લોકપ્રિયતા મેળવી છે. તેઓ હાલમાં મ્યુઝિક વીડિયોમાં પોતાની આગ ફેલાવી રહી છે. ઉપરાંત ઉર્ફી જાવેદને ઇન્સ્ટા રીલ્સ બનાવવાનો ખૂબ જ શોખ છે. તે ટ્રેન્ડિંગ ગીતો પર ડાન્સ કરતી વખતે વીડિયો બનાવતી જોવા મળે છે.