એક સમયે આ પરીવાર મુકેશ અંબાણી કરતા પણ વધારે પૈસાદાર હતો પરંતુ સમય એવો બદલાયો કે હાલ ની પરિસ્થીતી જોશો તો…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલના સમયમાં પૈસા ઘણા જરૂરી છે નાની નાની જરૂરિયાત થી લઈને તમામ વસ્તુઓ માટે પૈસા ઘણા જરૂરી છે. આપણે સૌ વર્તમાન સમયમાં નાણાં ના મુલ્યને જાણીએ છિએ. જો કે એક સમય હતો કે જ્યારે ભારત વિશ્વ માં સોનાની ચકલી તરીકે ઓળખાતો કારણકે ભારત ના રાજાઓ પાસે પુષ્કળ પ્રમાણમાં ધન દોલત અને અન્ય કિંમતી જવેરાત હતા.
પરંતુ સમય સાથે વસ્તુઓ બદલવા લાગી કહેવાય છે કે પૈસા એ હાથ નો મેલ છે. જો પૈસા ને યોગ્ય રીતે સાચવ્વામા ના આવે તો વ્યક્તિને કંગાળ થતાં વાર લાગતી નથી. આપણે અહીં એક એવાજ પરિવાર વિશે વાત કરવાની છે કે જેઓ અપાર સંપતિ ના માલિક હતા અને હાલમાં દેશ ના અને એશિયા ના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એવા મુકેશ અંબાણી કરતા પણ વધુ પૈસાદાર હતા પરંતુ આજે તેઓ ઘણી નબળી આર્થિક પરિસ્થિતિ માં છે.
આપણે અહીં હૈદરાબાદના છેલ્લા નિઝામ તેવા ઉસ્માન અલી ખાન વિશે વાત કરવાની છે. જો વાત નિઝામ ના અંગત જીવન અંગે કરીએ તો તેમનો જન્મ 6 એપ્રિલ, 1886 ના રોજ થયો હતો તેમના પિતાનું નામ મહેબૂબ અલી ખાન હતું. જો વાત નિઝામ ઉસ્માન અલી ખાનની સંપતિ અંગે કરીએ તો જાણાવિ દઈએ કે 20 મી સદીમા તેમની પાસે આશરે 200 કરોડના સોના ચાંદા ના ઘરેણાં ઉપરાંત 400 કરોડની અન્ય ઝવેરાત પણ હતી.
આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં વિશ્વ ની સૌથી મોંઘી અને સુરક્ષિત કાર પૈકી એક રોલ્સ રોયસ ની ઘણી કિંમત છે. હાલના સમયમાં પણ માત્ર અમુક લોકોજ આ મોંઘી ગાડી ખરીદી શકે છે જોકે જણાવી દઈએ કે નિઝામ ઉસ્માન અલી ખાન પાસે 1912 માં 50 જેટલી રોલ્સ રોયસ કાર હતી. તેમની પાસે રહેલ સંપતિ નો ખ્યાલ માત્ર એટલા ઉપરથી આવે છે કે તેમની પાસે રહેલ સંપતિ ભારતની કુલ અર્થવ્યવસ્થા કરતા બમણી જ્યારે જ્યારે અમેરિકા ની અર્થતંત્રના બે ટકા હતી.
એક અહેવાલ અનુસાર તેમની પાસે વર્ષ 1940મા 2.36 અબજ ડોલરની સંપત્તિ હતી. તેમના વિશે રસપ્રદ વાત એ છે કે નિઝામ પેપર વેઈટ તરીકે જ 1340 કરોડ નો હીરો રાખતા હતા. નિઝામ પોતાની સંપતિ ને કારણે આખા ભારત માં અલગ અલગ અનેક નામથી ઓળખાતા હતા. જેમકે રુસ્તમ -એ- દરમિયાન ઉપરાંત એરિસ્ટોટલ -એ- ઝમાન, મમલુક અને નિઝામ દૌલા, નવાબ મીર સર ઉસ્માન અલી ખાન બહાદુર વગેરે જેવા નામોથી ઓળખાતા હતા.
પરંતુ આજે તેમનો પરિવાર ઘણો કંગાળ થઈ ગયો છે અને તેમની પાસે પોતાના કેશ ને લડવા માટે પણ પૈસા નથી તો ચાલો આપણે જાણીએ કે એક સમયે ભારત ની અર્થતંત્ર કરતા પણ વધુ પૈસા ધરાવતા નિઝામ ના પરિવાર નો હાલ આમ બેહાલ કઈ રીતે થયો જણાવી દઈએ કે 29 ફેબ્રુઆરી, 1967 ના રોજ ઉસ્માન અલી ખાનનું મૃત્યુ થયું હતું. આ સમયે નિઝામે પોતાની વિશાળ સંપતિ ના વારિસ તરીકે પોતાના પુત્રો ના સ્થાને મુકરામ જહાંને પોતાનો વરસાદાર બનાવ્યો.
જો વાત કરીએ કે મુકરામ જહાંને કોણ છે તે અંગે તો જણાવી દઈએ કે મુરકમની મા તુર્કી હતી. જ્યારે મુરકમના લગ્ન પૂર્વ મિસ તુર્કી ની યુવતિ સાથે થયા હતા જણાવી દઈએ કે અગાઉ મુરકમ ઑસ્ટ્રેલિયામાં રહેતો હતો જ્યારે વર્તમાન માં તે ઈસ્તંબુલમાં રહે.