વરમાળા પહેરાવતા સમયે અચાનક જ સ્ટેજ પર હાથી દોડી આવ્યો, ત્યારબાદ જે થયું તે જોઈ ને…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર લગ્ન ના વિડીયો એટલા બધા વાયરલ થાય છે કે, જાણે લગ્ન ના વિડીયો નું પૂર આવ્યું હોય. રોબરોજ લગ્ન ના અવનવા વિડીયો વાયરલ થતા જ રહે છે. લોકો પણ લગ્ન ના વિડીયો જોઈ ને આનંદ લેતા હોય છે. કારણ કે, લગ્ન ના જે વિડીયો વાયરલ થાય તે ખુબ જ ફની હોય છે અને ખુબ જ મનોરંજન થી ભરપૂર હોય છે.લોકો લગ્ન માં અવનવા વિડીયો ઉતારતા હોય છે. જેમાં વરરાજા અને કન્યા ના વિડીયો ડાન્સ ના વિડીયો વાયરલ થતા હોય છે. હાલમાં એક વરરાજા અને કન્યા નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
હાલમાં જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, એક હાથી ને લગ્ન માં ખાસ વિધિ માં સહભાગી થવા માટે આમન્ત્રણ આપવામાં આવેલું છે. એટલે કે એક હાથી ને વરરાજા અને કન્યા ને વરમાળા પહેરાવવા માટે ખાસ બોલાવવાંમાં આવ્યો છે. વિડીયો માં જોઈ શકાય છે કે, લોકો લગ્ન માં ખુબ જ ઉત્સાહ સાથે વરરાજા અને કન્યા ના પક્ષ ના લોકો ઉભેલા છે. એવામાં અચાનક એક હાથી આવે છે. લોકો તેને જોઈ ને ચકિત રહી જાય છે.
વરરાજા અને કન્યા ના ઘરવાળા પણ સ્ટેજ પર ઉભેલા છે. તે પણ હાથી ને જોઈ ને ડરી જાય છે. જેવો હાથી એંટ્રી લે છે કે તરત જ પહેલા કન્યા ના ગળા માં પોતાની સૂંઢ વડે માળા પહેરાવે છે. અને ત્યારબાદ પોતાની સૂંઢ લાંબી કરીને વરરાજા ના ગળા માં માળા નાખે છે. આ જોઈ ને સૌ લોકો જોતા જ રહી ગયા. આવું દ્રશ્ય તો ભાગ્યે જ જોવા મળે છે. પરિવાર વાળા એ હાથી ને માલા પહેરાવવા બોલાવીને પ્રસંગ ને યાદગાર બનાવી દીધો. સાથે સાથે હાથી વરરાજા અને કન્યા ને માળા પહેરાવી ને પોતાની સૂંઢ વડે આશીર્વાદ પણ આપે છે. જુઓ વિડીયો.
View this post on Instagram
આ વિડીયો લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. હાથી ની વાહ ! વાહ ! કરી રહ્યા છે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.