આ અભિનેત્રીના ફોટા પર સ્ટાર ખેલાડી વેંકટેશ ઐયરને કમેન્ટ કરવી ભારે પડી! કરી એવી કમેન્ટ કે હવે લોકો તેમની…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે રમત ગમત ક્ષેત્રે લોકો ની પહેલી પસંદ હમેશા ક્રિકેટ રહી છે લોકો ને ક્રિકેટ રમવી અને અને તેને જોવી ઘણી પસંદ આવે છે તેવામાં આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકો ના ક્રિકેટ અંગે ના આવાજ ક્રેઝ ને જોઇને અલગ અલગ અનેક ફોરમેટ માં ક્રિકેટ રમવામાં આવે છે જેને લોકો તરફથી ઘણો પ્રેમ મળે છે આવુજ એક લોક પ્રિય ફોરમેટ છે IPL આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં IPL શરુ છે લોકો દ્વારા IPL ને ઘણો પ્રેમ આપવામાં આવે છે અને તેને એક તહેવાર ની જેમ ઉજવવામાં આવે છે તેવામાં આપણે અહી IPL ના એક ખેલાડી વિશે વાત કરવાની છે.
આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં IPL માં અનેક ટીમ છે જે પૈકી એક કોલકાતા નાઈટ રાઈડર્સ પણ છે કેજે હાલમાં ઘણું સારું પ્રદશન કરી રહી છે જેના કારણે આ ટીમ હાલમાં ચર્ચામાં છે જોકે આ ટીમ ના એક ખલાડી અને ભારત ના સ્ટાર ખેલાડી અને ઓલરાઉન્ડર એવા વેંકટેશ ઐયર હાલમાં તેમની રમત ને લઈને નહિ પરંતુ પોતાના અલગજ કારણ થી ચર્ચામાં છે જણાવી દઈએ કે હાલમાં જ વેંકટેશ ઐયર અને દક્ષિણ ભારતીય અભિનેત્રી ની એક ચેટ સોસ્યલ મીડયા પર વાયરલ થઇ રહી છે જેના કારણે વેંકટેશ ઐયર ચર્ચામાં છે.
સૌ પ્રથમ જણાવી દઈએ કે વેંકટેશ ઐયર હાલમાં KKR માં છે જોકે આ સીઝન માં તેમનો આગળ ની સીઝન જેવો જાદુ જોવા મળ્યો નથી જણાવી દઈએ કે અગાઉ UAE માં રમાયેલ IPL માં વેંકટેશ ઐયર એક જોરદાર ઇનિંગ રમી હતી અને માત્ર ૧૦ મેચમાં ૩૭૦ રન બનાવ્યાં હતા વેંકટેશ ઐયર ના આવાજ જોરદાર રમત ના કારણે આ વર્ષે ટીમ દ્વારા તેમણે ૮ કરોડ રૂપિયામાં રિટેન કર્યા છે. તેવામાં હાલમાં તેમની અને આ અભિનેત્રી વચ્ચે વાયરલ થયેલ ચેટ લોકોમાં ચર્ચાનો વિષય છે.
જણાવી દઈએ કે આ અભિનેત્રી નું નામ પ્રિયંકા જવાલકરની છે કે જેઓ એક તેલુગુ અભિનેત્રી છે. જો વાત પ્રિયંકા અંગે કરીએ તો તેણે પોતાના એક્ટિંગ કરિયર ની શરૂઆત વર્ષ ૨૦૧૭ માં કરી હતી અને અનેક ફિલ્મો માં જોવા મળ્યા છે જણાવી દઈએ કે પ્રિયંકા દેશ વિદેશ માં ઘણી લોક ચાહના ધરાવે છે અને સોસ્યલ મીડયા પર પણ તેમના ઘણા ચાહકો છે તેઓ ઘણી વખત પોતાના વિડીઓ અને ફોટા સોસ્યલ મીડયા પર મુકે છે.
તેવામાં આવાજ એક ફોટા પર વેંકટેશ ઐયર કમેન્ટ કરતા ક્યુટ એવું લખ્યું જે બાદ આ કમેન્ટ ના જવાબમાં પ્રિયંકાએ પણ વળતો સવાલ પૂછતા તમે કોણ ? એમ લખ્યું જે બાદ લોકો વેંકટેશ ઐયર નો મજાક ઉડાવી રહ્યા છે અને તેમની કમેન્ટ ને લઈને ટ્રોલ કરી રહ્યા છે તેવામાં અમુક લોકો વેંકટેશ ઐયર અને પ્રિયંકા વચ્ચે કઈંક ચાલતું હોવાની વાતો પણ કરી છે જોકે હાલમાં આ ચેટ ઘણી વાયરલ છે અને લોકો તેના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.