એકદમ સુપરમેનની જેમ હવામાં આમથી આમ ઉછળ કુંદ કરી રહ્યો હતો આ યુવક પણ અચાનક જ એવું થયું કે વિડીયો જોઈ તમે દાત છોડી મુકશો…જુઓ વિડીયો
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહે છે જેને જોયા બાદ તમારું પણ હાસ્ય છૂટી જતું હોય છે. એવામાં સોશિયલ મીડિયા પર અવારનવાર આવા ફની વિડીયો આવતા જ રહે છે જેને જોયા બાદ તમે પણ માથું ખંજવાળતા થઇ જતા હોવ છો તો અમુક વખત વિડીયો જોઈને હસવું પણ આવી જશે.
એવામાં સોશિયલ મીડિયા પર હાલના સમયમાં આવો જ એક વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ એવા એવા સ્ટન્ટ કરી રહ્યો છે કે તેને જોયા બાદ તમારું પણ હાસ્ય જ છૂટી જશે. આમ તો ઇન્સ્ટાગ્રામ તથા યુટ્યુબ જેવા અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મો પર લોકો વધારે ચર્ચિત બનવા માટે અનેક એવા અનોખા અખતરા કરતા હોઈ છે કે તેને જોયા બાદ તમારું પણ હાસ્ય જ છૂટી જતું હોય છે.
વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ઉછળ કુંદ કરતા કરતા એક દીવાલથી બીજી દીવાલે જતો જોવા મળી રહ્યો છે, વિડીયોમાં જોઈ શકાય છે કે ભૂરા રંગના કપડામાં હવામાં ઉછળ કુંદ કરી રહેલો આ યુવક એક દીવાલથી બીજી દીવાલ પર કુદકા લગાવી રહ્યો છે, એવામાં વિડીયો જોયા બાદ અનેક લોકોના તો હોશ જ ઉડી જાય છે જયારે અમુક લોકોનું હાસ્ય પણ છૂટી જઈ રહ્યું છે.
વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં આગળ જોઈ શકાય છે કે યુવક જેવો છેલ્લી દીવાલ પર કૂદવા જાય છે ત્યારે તેની સાથે એવી હરકત રચાય જાય છે કે વિડીયો જોઈને તમારું પણ હાસ્ય જ છૂટી જશે. વિડીયોમાં જોઈ શકાય છે કે આ વ્યક્તિ આગળ જેવો કૂદકો મારવા જાય છે તેવું તરત એક દીવાલ ભૂલી જવા પામે છે અને પછી સીધો નીચે પડી જાય છે.
View this post on Instagram