ઉચી ટેકરી પર સાઇકલ સાથે આ વ્યક્તિએ કર્યો એવો સ્ટંટ કે વીડિઓ જોઇને ચોકી જાસો પરંતુ અડધા રસ્તે જ યુવકને..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમયમાં લોકો દ્વારા સોસ્યલ મીડયા નો ઘણો બહોળા પ્રમાણ માં ઉપયોગ કરવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ કે લોકો મનોરંજન મેળવવા માટે સોસ્યલ મીડયા પર અનેક વીડિઓ અને ફોટાઓ જુએ છે તે પૈકી અમુક વીડિઓ જોનાર લોકોને ઘણા પસંદ આવે છે અને તેમનું દિલ જીતી લે છે લોકો આવા વીડિઓ વારંવાર જોવા પસંદ કરે છે આપણે સોસ્યલ મીડયા પર રોજ બ રોજ અનેક વીડિઓ જોઈએ છે જે પૈકી અમુક વીડિઓ કોમેડી હોઈ છે તો અમુક ઘણા જ હેરાન કરતા હોઈ છે.
હાલમાં સોસ્યલ મીડયા પર અનેક વીડિઓ જોવા મળે છે જે પૈકી અમુક વીડિઓ સ્ટંટ ના હોઈ છે લોકો અલગ અલગ જગ્યાએ જઈને અવનવા સ્ટંટ કરીને તેના વીડિઓ સોસ્યલ મીડયા પર મુકે છે જે પૈકી અમુક વીડિઓ લોકોને ઘણા હેરાન કરે છે આપણે અનેક સ્ટંટ ના વીડિઓ સોસ્યલ મીડયા પર જોયા છે કે જ્યાં વ્યક્તિ ઘણી વખત સ્ટંટ કરતા સમયે ઈજા પામે છે તો ઘણી વખત તેને પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે જોકે અમુક લોકો કોઈ પણ મુશ્કેલી વગર પોતાના સ્ટંટ સફળતા પૂર્વક પૂર્ણ કરે છે.
તેવામાં હાલમાં આવોજ એક વીડિઓ સોસ્યલ મીડયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને લોકો આશ્ચર્ય ચકિત થઇ રહ્યા છે હાલમાં વાયરલ થતા વીડિઓ અંગે વાત કરીએ તો વીડિઓ ઉટાહના મોઆબનો છે અહી આવેલા પહાડો પર એક વ્યક્તિ સ્ટંટ કરે છે વીડિઓ માં જોઈ શકાય છે કે વ્યક્તિ પહાડની ટોચ પર સાઇકલ લઈને ઉભો છે અને ધીરે ધીરે સાઇકલ લઈને નીચે તરફ આવી રહ્યા છે.
આ સમયે જયારે વ્યક્તિ અડધા રસ્તે પહોચે છે ત્યારે વ્યક્તિ પડી જશે તેવું લાગે છે પરંતુ વ્યક્તિ પોતાને નિયંત્રિત કરે છે અને આરામથી જાણે સીધા રસ્તા પર સાઇકલ ચલાવતો હોઈ તેમ નીચે આવી જાય છે. વીડિઓ જોઇને લોકો સાઇકલ સવાર ની બહાદુરી ના વખાણ કરી રહ્યા છે અને લોકો તેને સફળતા પૂર્વક સ્ટંટ પૂરો કરવા માટે અભિનંદન પાઠવી રહ્યા છે. જુઓ વીડિઓ
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.