અરે બાપરે ! લગ્નના મંડપમાં જ વર અને તેની સાળીએ એવો કાંડ કરી દીધો કે વિડીયો જોઈ તમે દાત કાઢી કાઢીને બઠ્ઠા પડી જશો…જુઓ વિડીયો
કોઈ પણ લગ્ન પ્રસંગ વિશે તમે વાત કરી લ્યો, લગ્નમાં એવું તો બનતું જ નથી હોતું કે કોઈ સાળી પોતાના જીજાની ટાંગ ખીચાય ના કરે. દરેક લગ્નમાં કોઈને કોઈ તો એવી હસાવી દેતી બાબત થતી જ હોય છે કે જેને જોયા બાદ સોશિયલ મીડિયાના અનેક યુઝરોનું હાસ્ય છૂટી જતું હોય છે. એવામાં હાલ આવો જ એક વિડીયો હાલ સામે આવ્યો છે જેને જોયા બાદ જો તમને 99% હસવું આવી જ જશે કારણ કે વિડીયો જ કંઈક એવો છે.
વર્તમાન સમયમાં વાત કરવામાં આવે તો ઇન્સ્ટાગ્રામના માધ્યમથી રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થઇ રહ્યા છે જેના પર નજર કર્યા બાદ અમુક વખત આપણને પણ આશ્ચર્ય થતું હોય છે તો અમુક વખત હસવું આવી જતું હોય છે. હજી થોડા દિવસ પેહલા જ એક વિડીયો સામે આવ્યો હતો જેમાં એક બાજુ વરરાજો અને કન્યા વરમાળા પહેરાવી રહ્યા હતા ત્યાં બીજી બાજુએ મેહમાનોએ અંદરો અંદર જ મારામારી કરી દીધી હતી. આ વિડીયોમાં તો આવું તો કાંઈ નથી થતું પણ જે થાય છે તે ખુબ હસાવી દેતું છે.
વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે કોઈ રસમ પૂર્ણ કરવા માટે સાળી વરરાજા સામે રસગુલ્લો લઈને ઉભી રહે છે અને તેને ખવડાવાની કોશિશ કરે છે. એવામાં રસગુલ્લો વરરાજાની મોઢાની નજીક કરતા જ વર સાળીના હાથને પકડી લે છે અને પછી મીઠાઈ ખાવાનો પ્રયત્ન કરે છે પરંતુ એક આંખના પલકારે જ રસગુલ્લા પર મોઢું મારીને તેને ખાય જાય છે. આવું દ્રશ્ય જોઈને ત્યાં ઉપસ્થિત લોકો પણ ખીલખીલાટ હસી પડ્યા હતા.
વાયરલ થઇ રહેલા આ વિડીયો હાલના સમયમાં સોશિયલ મીડિયા પર ખુબ જોરો શોરોથી વાયરલ થઇ રહ્યો છે અને લોકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે. જણાવી દઈએ કે વાયરલ આ વિડીયોને ashiq.billota નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. વિડીયો જોયા બાદ અનેક યુઝરોએ ખુબ ફની પ્રતિક્રિયા આપી હતી જેમાં એક યુઝરે જણાવ્યું કે ‘બસ લગ્નમાં આવું જ જોવાનું બાકી રહી ગયું હતું’ જયારે બીજા એક યુઝરે ફની અંદાજમાં કહ્યું કે ‘લ્યો બોલ્યો લગ્નમાં આવું પણ થઇ શકે.’
View this post on Instagram