મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય સોશ્યલ મીડિયા અને ઈન્ટરનેટ નો છે. હાલમાં સોશ્યલ મીડિયાના અનેક માધ્યમો જોવા મળે છે. સોશ્યલ મીડિયાના આવા માધ્યમો પર દરરોજ હજારોની સંખ્યામાં વિડિઓ અપલોડ થતા હોઈ છે. આવા વિડિઓ પૈકી અમુક વિડિઓ લોકો ને ઘણા હસાવે છે. જયારે અમુક વિડિઓ લોકોને ભાવુક પણ કરી મૂકે છે. જો કે ઘણા વિડિઓ લોકો જોવા પસંદ પણ કરે છે. અને આવા વિડિઓ વાયરલ થતા હોઈ છે.
સોશ્યલ મીડિયા પર જોવા મળતા આવા વિડિઓ માં જો વિડિઓ લગ્નનો હોઈ તો તે ઘણો જ વાયરલ થતો હોઈ છે. લગ્નની વિધિ અને લગ્નના ડાન્સ અને લગ્ન સમયે થયેલ મજાક મસ્તીના વિડિઓ લોકોને જોવા પસંદ આવે છે. હાલ આવો જ એક વિડિઓ સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે જેમાં લગ્ન બાદ અમુક લોકો દુલ્હનને હવામાં ઉછાળે છે. પરંતુ તેવા સમયે દુલ્હન નિયંત્રણ ખોઈ બેસે છે પછી જે થાય છે. તે સમગ્ર દ્રસ્ય વીડિયોમાં કેદ થઇ જાય છે.
મિત્રો જો વાત વાયરલ વિડિઓ અંગે કરીએ તો તેમાં જોઈ શકાય છે કે આ વીડિયોમાં લગ્નનો માહોલ છે. વિડિઓ માં એક દુલ્હન સફેદ કપડામાં જોવા મળે છે. લગ્ન બાદ લોકો તેને સેલિબ્રેશન કરે છે. અને હરખ માં ને હરખમાં દુલ્હનને હવામાં ઉછાળે છે. જો કે આ સમયે દુલ્હન પોતાનું નિયંત્રણ ખોઈ બેસે છે. અને તે નીચે પાડવા લાગે છે. જો કે આવે વખતે દુલ્હો પોતાની સૂઝ બુઝ થી દુલ્હનને પડતી બચાવી લે છે. પરંતુ આવે વખતે દુલ્હનના મોઢા પર ડર દેખાઈ આવે છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.