Categories
National

નસીબ ! અનિયંત્રિત ગાડી સાથે સર્જાયો મોટો અકસ્માત છતા પણ ડ્રાઈવર..જુઓ વિડીયો…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવ જીવન ઘણું મહત્વનું છે કુદરત દ્વારા મળેલું આ જીવન ઘણું જ મૂલ્યવાન છે છતાં પણ અમુક લોકો પોતાના જીવન પ્રત્યે સભાનતા દાખવતા નથી. અને ઘણા એવા બનાવો પણ બની જાય છે. જેના કારણે આવી વ્યક્તિઓ ના જીવન ઉપર તો સંકટ આવે છે પરંતુ સાથે સાથે અન્ય વ્યક્તિના જીવનમાં પણ સંકટ આવે છે.

મિત્રો આપણે જાણીએ છીએ તેમ દુનિયામાં અકસ્માતના બનાવોએ જે રીતે સ્પીડ પકડી છે તેના કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે અનેક લોકોના મોત થયા છે સર્જાયેલા મોટાભાગના અકસ્માતો પૈકી અકસ્માત થવાનું કારણ વાહનની તેજ ગતિને માનવામાં આવે છે.

મિત્રો આપણે અહીં એક એવા અકસ્માત વિશે વાત કરવાની છે કે જેનો વિડીયો સોસિયલ મીડિયા પર વાયરલ છે મિત્રો કહેવાય છે કે નસીબ ઘણી મોટી વસ્તુ છે નસીબના પરિવર્તન ને કારણે થોડા જ સમયમાં રાજા રંક બની જાય છે તો રંક રાજા બની જાય છે આપણે અહીં કેવા અકસ્માત નો વિડીયો જોવા જય રહ્યા છીએ તે જેને જોયા બાદ તો એવું લાગે છે કે આ વ્યક્તિ ઘણો જ નસીબવાન હશે અને અકસ્માત જ જોયા પછી ખરેખર એવું કહેવાનું મન થાય કે ” રામ રાખે તેને કોણ ચાખે ”

વિડીયો માં જોઈ શકાય છે કે એક ગાડી અનિયંત્રિત થઈ ને ગાર્ડ રેલ સાથે અથડાઈ જાય છે અને તે આ રેલ ને લગભગ પચાસ ફૂટ વટાવી જાય છે, અને આ રેલ ગાડીને વચ્ચેથી ચીરી નાખે છે. જો કે અકસ્માત માં સારી બાબત એ બની કે અકસ્માતમાં કાર ચાલકને કોઈ પણ પ્રકારની ઈજા આવી નથી. જોઈ શકાય છે કે અકસ્માત બાદ કાર ચાલક રોડ કિનારે આરામથી બેઠો છે અને અન્ય લોકો તેની નજીક ઉભા છે. જુઓ અકસ્માત નો વિડીયો.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *