વ્યક્તિને સામે જોઈને સિંહ સિંહણે તેના પર લગાવી છલાગ જે બાદ આ વ્યક્તિ સાથે જે થયું..જુઓ વિડીયો.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણી પૃથ્વી ઉપર મનુષ્ય ઉપરાંત અનેક પ્રાણીઓ અને જીવજંતુઓ પણ વસે છે આવા પ્રાણીઓ પૈકી પ્રમુખ પ્રાણીઓ પાલતુ હોય છે જ્યારે અમુક ઘણા જ ખૂંખાર હોય છે આવું જ એક જીવ સિંહ છે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે સિંહને જંગલ નો રાજા માનવામાં આવે છે કારણકે તે જંગલનો સૌથી ખતરનાક અને તાકાતવર પ્રાણી છે. એક વખત સિંહના પંજામા શિકાર આવી જાય તે બાદ આ શિકાર જીવતું નીકળી શકતું નથી.
મિત્રો આપણે અત્યાર સુધીમા સિંહની બરબરતા અને તેની શિકાર કરવાની કળાના ઘણા બનાવો જોયા અને સાંભળ્યા છે. જો કે દરેક પ્રાણીઓ પ્રેમના ભુખીયા હોઈ છે. પ્રાણી ગમ્મે તેવુ ખૂંખાર હોઈ પરંતુ તેની સાથે કરેલ પ્રેમાળ વર્તન ના બદલામાં આવા ખૂંખાર પ્રાણીઓ પણ તેનો બદલો પ્રેમથી જ આપે છે. હાલમાં આવો જ એક વિડીયો સૉશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.
જો વાત આ વાયરલ થતાં વિડીયો અંગે કરીએ તો તેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ જંગલમાં સિંહની સામે ઊભો છે. આ વ્યક્તિ ને જોઈને સિંહ દોડતો આવે છે અને આ વ્યક્તિ પર કૂદી પડે છે. જો કે આ સિંહ વ્યક્તિનો શિકાર કરતો નથી પરંતુ તેની સાથે મજાક કરવા માણસ પર કૂદે છે. જે બાદ વ્યક્તિ અને સિંહ બંને એકબીજા સાથે ખૂબ મસ્તી કરે છે અને એકબીજા પર પ્રેમ વરસાવે છે. થોડી વાર પછી એક સિંહણ પણ ત્યાં આવે છે. પછી બંને મળીને વ્યક્તિ સાથે મસ્તી કરે છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.