Entertainment

ટોયલેટ કમોડ માંથી નીકળી એવી વસ્તુ કે જેને જોયા બાદ લોકો ટોયલેટ જતા સમયે પણ વિચારશે..જુઓ વિડિઓ..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકો દ્વારા ઘણા બહોળા પ્રમાણમાં સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમોનો ઉપયોગ થાય છે તેવામાં અહીં લાખો લોકો દ્વારા દરરોજના અનેક વિડિઓ ઉપલોડ થતા હોઈ છે. આ વિડિઓ પૈકી અમુક વિડિઓ લોકોને મનોરંજીત કરે છે જયારે અમુક વિડિઓ જોયા પછી લોકોમાં ડર પણ જોવા મળે છે. હાલમાં સોશ્યલ મીડિયા પર ટોયલેટ કમોડ ને લઈને એક આવોજ વિડિઓ વાયરલ થઇ રહ્યો છે.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણે ટોયલેટ નો ઉપયોગ કુદરતી કામો માટે કરીએ છીએ. સામાન્ય રીતે આપણે આવા સમયે ઘણા ઉતાવળમાં હોઈએ છીએ. જો કે ઘણી વખત ટોયલેટ માં અલગ અલગ અનેક જીવ જંતુઓ નીકળવાની ઘટના સામે આવે છે. ઘણી વકત ટોયલેટ માંથી ગરોળી તો ઘણી વખત સાપ જેવી ઝેરી જીવો પણ જોવા મળે છે.

મિત્રો ટોયલેટ માંથી નીકળતા આવા જીવો ને જોઈને લોકો ચોકી ઉઠે છે. તેવામાં જો કોઈ મોટું જીવ કમોડ માંથી નીકળે તો ? મિત્રો હાલમાં સોશ્યલ મીડિયા પર જે કમોડ નો વિડિઓ વાયરલ થઇ રહ્યો છે. જો વાત આ વિડિઓ અંગે કરીએ તો તેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પોતાના કામથી ટોયલેટ માં જાય છે તેવામાં વ્યક્તિને કમોડ માંથી કંઈક અલગ વસ્તુ અંગે જાણ થાય છે. જે બાદ વ્યક્તિ પોતાના ફોન દ્વારા વિડિઓ ઉતારવા લાગે છે. વિડિઓ માં જોઈ શકાય છે કે એક મોટી ઘો કમોડમાં હોઈ છે.

આ ઘો ધીરે ધીરે પોતાની જીભ બહાર કાઢીને કમોડ ની બહાર નીકળે છે. જેને જોઈને ડર લાગે. આ વિડિઓ સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે, અને લોકો વિડિઓ જોયા બાદ પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે. અમુક લોકો વિડિઓ જોયા બાદ આ ઘટનાને ડરાવની ગણાવી રહ્યા છે. જયારે અમુક લોકો કહે છે કે જો વ્યક્તિ સીધો જ કમોડ પર બેસી ગયો હોટ તો ? જુઓ વિડિઓ…

 

View this post on Instagram

 

A post shared by Trolls Officials (@trolls_official)

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *