કરન જોહર અને ફરાહ ખાન નો ડાન્સ વિડિઓ થયો વાયરલ જેમાં કરને ફરાને……. જુઓ વિડિઓ
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય સોશ્યલ મીડિયા અને ઇન્ટરનેટ નો સમય છે. સોશ્યલ મીડિયાના આવા માધ્યમ નો ઉપયોગ અનેક લોકો કરે છે. આવા માધ્યમ નો ઉપયોગ લોકો પોતાના સાગા સંબંધી અને મિત્રવર્તુળ સાથે જોડાયેલા રહેવા અને અનેક પ્રકારની માહિતીઓ એકબીજાને આપવા માટે કરતા હોઈ છે. સોશ્યલ મીડિયાના આવા માધ્યમ પર સામાન્ય વ્યક્તિ થી લઈને મોટી હસ્તીઓ પણ જોવા મળે છે.
આવી હસ્તીઓ માં ફિલ્મ જગત સાથે જોડાયેલ અનેક લોકો જેવાકે ફિલ્મી કલાકારો ઉપરાંત ડાયરેકટર, પ્રોડ્યૂસર જેવા અનેક લોકોનો સમાવેશ થાય છે. આવા લોકો પોતાના ચાહક વર્ગ સાથે સંકળાયેલા રહેવા અને તેમની સાથે સતત વાતચીત કરવા અને પોતાના અંગત અને ખાશ ક્ષણોને લોકો સાથે શેર કરવા માટે આવા માધ્યમ નો ઉપયોગ કરતા હોઈ છે. લોકો પણ પોતાના પસંદગીના કલાકારો ના ફોટા અને વિડિઓ ઘણા જ પસંદ કરતા હોઈ છે.
સોશ્યલ મીડિયાના આવા માધ્યમ પર આપણને અનેક ફોટા અને વિડિઓ જોવા મળે છે, જે પૈકી અમુક ફોટા અને વિડિઓ લોકોને ઘણા પસંદ પડે છે. આવા ફોટા અને વિડિઓ ઘણા વાયરલ થાય છે. હાલ આવોજ એક વિડિઓ ફરાહ ખાન અને કરન જોહર નો વાયરલ થઇ રહ્યો છે. મિત્રો આપણે સૌ આ બંને વ્યક્તિઓ વિશે જાણીએ છીએ તે બંને પોત પોતના ક્ષેત્રમાં ઘણી નામના મેળવી છે. અને આજે બોલીવુડના મોટા અને પ્રખયાત નામ પૈકી એક છે.
જણાવી દઈએ કે ફરાહ અને કરન સોશ્યલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. અને પોતાના ચાહક વર્ગ માટે અનેક એન્ટરટેનિંગ વિડિઓ મૂકિયાં કરે છે, જો કે આજ વખતે જે વિડિઓ વાયરલ થઇ રહ્યો છે તેમાં તેઓ બંને સાથે જોવા મળી રહ્યા છે. જો વાત આ વાયરલ વિડિઓ અંગે કરીએ તો જણાવી દઈએ કે બૉલીવુડ ના સફળ ડાયરેકટ અને પ્રોડ્યુસર ગણાતા કરન જોહર ની ઘણીજ લોકપ્રિય ફિલ્મ ” કભી ખુશી કભી ગમ ” ને હાલ 20 વર્ષ પૂર્ણ થયા છે.
પોતાની આ ફિલ્મી ની ઉજવણી કરતા ફરાહ અને કરન નજરે પડે છે. તેઓ આ ફિલ્મનું લોકપ્રિય ગીત ” બોલી ચુડીયા ” પર ડાન્સ કરતા અને મસ્તી કરતા જોવા મળે છે. પરંતુ વિડિઓ વાયરલ થવાની ખાસ બાબત એ વિડિઓ માં જોવા મળતું બેકગ્રાઉન્ડ છે. જણાવી દઈએ કે આ બેકગ્રાઉન્ડ કેટરીના અને વિકી ના લગ્ન જ્યાં થવાના છે તે જગ્યા જેવું જ છે. જોકે એક અહેવાલ મુજબ ફરાહ અબે કરન વિકી અને કેટરીના ના લગ્નની સંગીત રસમમાં પણ પોતાની કોરિયોગ્રાફી નો જલવો વિખેરવાના છે. તેમાં જયારે આ વિડિઓ સામે આવ્યો છે તેના કારણે માની શકાય છે કે તે બંને કેટરીના અને વિકી ના લગ્નમાં હાજર રહેવા માટે ગયા છે.
View this post on Instagram