શરૂ લગ્નમાં વરરાજાએ દુલ્હન સામે કરી એવી હરકત કે બધા જાનૈયાઓએ એકસાથે…જુઓ વિડીયોમાં શું થયું
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે તેવામાં અનેક લોકો લગ્નના આ પાવન સમયગાળામાં પ્રભુતામાં પગલાં કરશે અને પોતાના જીવન સાથી સાથે સાત જન્મોના બંધનમાં જોડાઈ જશે. આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી પરના તમામ સંબંધો માં પતિ પત્ની નો સંબંધ સૌથી પવિત્ર માનવામાં આવે છે તેમણે ભેગા મળીને જ આ સંસાર રૂપી સાગર ને પાર કરવાનો હોઈ છે આ માટે પતિ પત્ની માં એક બીજા પ્રત્યે માન સન્માન અને એક બીજા પર વિશ્વાસ હોવો જરૂરી છે.
આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ માટે પોતાના લગ્ન ઘણા મહત્વ ના હોઈ છે માટે જ તેઓ લગ્નને વધુ યાદગાર બનાવવા માટે વધુ ને વધુ મહેનત કરે છે. પરંતુ ઘણી વખત લગ્ન સમયે એવી ઘટના પણ બની જાય છે કેજે લોકોમાં યાદગાર બની જાય છે અને લોકો માટે પ્રેરણા સમાન બની જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકો દ્વારા ઘણા બહોળા પ્રમાણમાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે અને લોકો તેના પર અનેક વિડિઓ ઉપલોડ કરે છે.
આવા વિડિઓ પૈકી લોકોને લગ્નના વિડિઓ જોવા ઘણા પસંદ આવે છે હાલમાં સોશ્યલ મીડિયા પર આવોજ એક વિડિઓ વાયરલ થઇ રહ્યો છે જેને જોયા પછી સૌ કોઈ વરનાં વખાણ કરે છે. વાયરલ થતા વિડિઓ માં જોઈ શકાય છે કે વિડિઓ લગ્નનો છે અને વરમાળા માટે વર અને કન્યા એક બીજા સામે ઉભા છે. તેવામાં પહેલા કન્યા વરને વરમાળા પહેરાવે છે જે બાદ કન્યા પોતાના વરને પગે લાગીને આશીર્વાદ લે છે જે બાદ વર પણ કન્યાને માળા પહેરાવે છે તે સમયે વર પણ જુકે છે અને પોતાની પત્નીના આશીર્વાદ લે છે.
આ દ્રસ્ય જોઈને સૌ કોઈ હેરાન થઇ જાય છે અને કન્યા પણ પોતાના વરના આવા વર્તનથી ઘણી શરમાઈ જાય છે અને પોતના પગને પાછળ તરફ લઈલે છે. જો કે હાલમાં સોશ્યલ મીડિયા પર આ વિડિઓ લોકોમાં ઘણો વાયરલ થઇ રહ્યો છે અને લોકો વરનાં આવા ભોળા વર્તનને ઘણા પસંદ કરી રહ્યા છે અને તેના વખાણ પણ કરી રહ્યા છે. જુઓ વિડિઓ.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.