શું વાત છે!! આ વિદેશીને આપડા ગુજરાતનું ચવાણું એટલું બધું ભાવ્યું કે કરી દીધા આવા વખાણ.. જુઓ આ વિડીયો
જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત Gujarat આ વાત તો આપણે જાણીએ છે. હાલમાં જ એક એવો વિડીયોવાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને તમને સમજાઈ જશે. કે ગુજરાતીઓ Gujarati people કોઈપણ વિદેશીને ગુજરાતના રંગે રંગાવી જ દે છે, ખરેખર આપણા ગુજરાતી ભાઇબંધુઓ જે વિદેશમાં વસી રહ્યા છે તેમને આપણી પરંપરા અને સંસ્કૃતિનું સારું એવું જતન કરી રહ્યાં છે.
હાલાં એક વિડિઓ વાયરલ Viral video થઇ રહ્યો છે, આ વિડીયો જોઈને તમને એ તો સમજાય જશે કે આપણા ગુજરાતી કોઈને પણ એક જ ક્ષણમાં ગુજરાતી બનાવી શકે છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે ટ્રેનમાં Train એક વિદેશી આવે છે, કાદચ તે ટીસી માસ્ટર હોય શકે છે. આ વીડીયો તમે જોશો કે આ વિદેશી આપણું ગુજરાતી ચવાણું ખાય છે.
માત્ર ગુજરાતી ચવાણું ખાતો નથી પરંતુ સાથોસાથ તે ચવાણું બોલે છે અને આ સિવાય ત્યાં હાજર અન્ય ગુજરાતી વાનગી જેવી કે. થેપલા. ચકરી, ફાફડી ગાંઠીયાના નામ બોલે છે. Gujarati food આપણે ગુજરાતીઓ ગરબા, ખમણ, થેપલા અને ગાઠીયાના જબરા શોખીન રહ્યા અને આપણી કોઈપણ મુસાફરી થેપલા વિનાની અધૂરી છે.
આ વિડીયો જોઈને એટલું તો ચોક્કસ કહી શકાય કે ગુજરાતી એક સમયે વિદેશીઓને પણ અડધું ગુજરાતી શીખવી દે તો નવીન નહી. આપણા ગુજરાતી ભલે વિદેશમાં હોય પરંતુ તેઓ સાથોસાથ આપણું ગુજરાતીપણું લઈને જ જીવી રહ્યા છે અને વિદેશમાં પણ આપણી ગુજરાતી સંસ્કૃતિ Gujarati culture અને વાનગીઓને સાથે લઈને જ જીવી રહ્યાં છે અને આ જ કારણે કેવું પડે કે જ્યાં જ્યાં વસે ગુજરાત.
View this post on Instagram