રોટલી પર ઘી લગાવીને જ કેમ ખાવામાં આવે છે??? કારણ છે બહુ જ રોચક….જાણો વિગતે
દરેક લોકોના ઘરમાં ઘઉની રોટલી કે ભાખરી જોવા મળી જતી હોય છે જેનાથી લોકો પોતાનું ભોજન પુયરું કરતાં હોય છે. આમ તો દરરોજ લોકોના ઘરે સવાર બપોર કે સાંજે રોટલી તો બનતી હોય જ છે. અને કેમ ના હોય ભાઈ, ઘઉની ઋતળીમાં એવા પોષકતત્વો જોવા મળી જાય છે કે જે વ્યક્તિ ને તંદુરસ્ત અને હસ્પુષ્ટ રાખે છે અને તે સ્વાસ્થ્ય માટે લાભદાયક ગણાય છે, આમ છતાં આજકાલ ફાસ્ટ ફૂડના કારણે ઘણા લોકોના ઘરે બહાર નું ભોજન કરવાનો ફ્રેજ વધી રહ્યો છે પરંતુ સાથે જ રોટલી નું ચલણ પણ આજે તેની જગ્યાએ બરકરાર જોવા મલી આવે છે.
એમાં પણ જો મનગમતું શાક બનાવામાં આવ્યું હોય તો અને ગરમા ગરમ રોટલી અને એ પણ ઘી છોડીને ખાવા મળી જાય તો તો તબિયત જ સુધારી જાય છે. અને ઘી ચોપડેલ રોટલી તો દરેક લોકો ને પસંદ હોય છે અને એમાં પણ ના છોકરા ને જો આ રોટલી અને ઘી ની સાથે ખાડ નાખીને તેનો રોલ બનાવી આપવામાં આવે તો તેઓ કોઈ પણ નાટકો કર્યા વિના ચૂપચાપ આ ઘી વાળી રોટલી ખાઈ જતાં હોય છે. આમ જોઈએ તો ઘી પેટ માટે બહુ જ ગુણકારી છે. જેમાં મેટાબોલિજમ ની સાથે સાથે સાંધાના દુખાવા પણ ઓછા કરી નાખે છે.
પરંતુ ઘણા લોકો એવા પણ જોવા અમલી જાય છે કે જે રોટલીને કોરી ખાવાનું પસંદ કરતાં હોય છે એટ્લે કે ઘી લગાવ્યા વિના જ રોટલી નું સેવન કરતાં હોય છે. જો તમે પણ કોરી રોટલી ખાઓ છો તો આ તમારી સૌથી મટી ભૂલ છે. હમેસા રોટલી ઘી લાગવીને ક્ઝાવી જોઈએ. કેમકે તેનાથી સ્ક્રીન ની અંદર એક પ્રોટેકટિવ લેયર્સ તૈયાર થાય છે જેના કારણે કરચલીઓ પડતી નથી અને સ્ક્રીન ડિટોક્સ કરવામાં મદદ મળે છે. તો આવો જાણ્યે કે રોટલી પર ઘી લગાવીને ખાવાથી કયા કયા ફાયદા થાય છે.
રોટલી પર ઘી લગાવીને ખાવાથી થતાં ફાયદાઓ
રોટલી પર ઘી લગાવીને ખાવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્ય ને ઘણા ફાયદાઓ થાય છે. જ્યારે રોટલી પર ઘી લગાવીને ખાવામાં આવે છે તો તે ઘીની અંદર રહેલ તત્વો સીધા તમારી બોડીમાં જાય છે જેનાથી મેટાબોલિજમ વધે ચેય ને જ આર્થરઈટિસ ના દર્દી હોય તો તેને પણ આરામ મળે છે. પરનું ઘી ખાવાનો સૌથી ફાયદો એ છે કે તેમાં રહેલ વિટામીનો સીધા શરીર ને મળે છે. જેમાં રહેલ વિટામિન માંસપેશીઓ સહિત શરીર ની તમામ ક્રિયાઓને સારી રાખવામા મદદ કરે છે.
ઘી માં જોવા મળતા વિટામીનો
વિટામિન A : ઘી ની અંદર વિટામિન એ બાહરપુર માત્રામાં જોવા મલી આવે છે.જે તમારી આંકોને હેલડી રાખવામા મદદ કરે છે અને સાથે જ ન્યૂરલ સેલ્સ ની ગતિવિધિને પણ તેજ કરે છે. આ સાથે જ બ્રેન હેલ્થ ની સાથે સાથે શરીરમાં રહેલ અનેક પ્રકાર ની સમસ્યાઓને પણ ઓછી કરવામાં મદદ કરે છે.
વિટામિન D : ઘીમાં જોવા મળતું વિટામિન ડી તમને મગજની બીમારીઓથી બચાવાનું કામ કરે છે. આ સિવાય ઘીની અંદર રહેલ વિટામિન ડી કેલ્શિયમ અને મેટાબોલિજમ વધારવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. જેના દ્વારા હાડકાઓ સ્વસ્થ રહે છે અને હાડકાને લગતી બીમારીઓમાંથી બચી શકાય છે.
વિટામિન E : ઘીમાં જોવા મળતું વિટામિન ઇ પણ શરીર ની ઘણી સમસ્યાઓ સામે લાદવામાં તાકાત આપે છે. જેમાં સ્ક્રીન ને લગતી સમસ્યા ને દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે. ઘી નું સેવન કરવાથી તે સ્ક્રીન ના મેટાબોલિજમ ને વધારે છે આમ રોટલીની સાથે દેશી ઘી લગાવીને ખાવું બહુ જ જરૂરી છે.