ચોમાસા બાદ હવે શિયાળા વિશે અંબાલાલ પટેલે કરી દીધી આગાહી!! ક્યારથી ગુજરાતમાં બેઠશે શિયાળો?? જાણો શું આગાહી કરી
હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર અંબાલાલ પટેલની આગાહી ની ચર્ચાઓ થઈ રહી છે, આપને જાણીએ છે કે હાલમાં જ અંબાલાલ પટેલે શિયાળાના આગમનને આગાહી કરી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે સૌ કોઈ હાલમાં રાજ્યમાં બપોરના સમયે ગરમી અને રાત્રે ઠંડી પડી રહી છે.
વાત જાણે એમ છે કે, આગામી સમયમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન 20 થી 22 ડિગ્રી રહેશે. આવતા સપ્તાહથી તમને ઠંડીનો અનુભવ થશે. ઉત્તર ભારતમાં હિમવર્ષા બાદ ગુજરાતમાં ઠંડીનો અહેસાસ થશે.
આ વર્ષે શિયાળો થોડો મોડો શરૂ થશે. 22 ડિસેમ્બર પછી ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે. આ પછી ગુજરાતમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે જાન્યુઆરીમાં ઠંડી પડશે. આ દિવસો દરમિયાન લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહેવાની શક્યતા છે.
ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે નલિયાનું તાપમાન 7 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆતમાં ગુલાબી ઠંડી રહેશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત નો આવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.