Entertainment

અરરર…યુવક રેસ્ટોરન્ટમાં જમવા ગયો, નુડલ્સ ખાધા પણ પછી બાવુલ માંથી જે નીકળ્યું તે જોઈને તમને આંચકો જ લાગી જશે…જુઓ વિડીયો

Spread the love

મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહે છે જેને જોયા બાદ આપણે પણ દંગ જ રહી જતા હોઈએ છીએ. એવામાં એક ખુબ જ ચોંકાવી દેતો વાયરલ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેમાં એક એવું થયું હતું જેને જોયા બાદ તમને પણ આંચકો જ લાગી જશે. તો ચાલો આ વિડીયોમાં એવું તો શું છે તેના વિશે જણાવી દઈએ.

આમ તો તમને ખબર હશે કે વર્તમાન સમયની અંદર અનેક લોકો બહારનું ખાવાના ચહિતા થઇ ચુક્યા છે,હાલના સમયમાં રોજબરોજ લોકો રેસ્ટોરન્ટ અથવા તો કોઈ લારીએ જમવા માટે બહાર જતા હોય છે,તબીબોનું તો એવું જ કેહવું હોય છે કે બહારનું જમવાનું સારું હોતું નથી કેવી કેવી વસ્તુઓનો ઉપયોગ કરીને જેતે ખોરાક બનાવામાં આવી રહ્યો છે તે કોઈ જાણતું નથી આથી આવો ખોરાક ખુબ શરીર માટે નુકશાન કારક માનવામાં આવે છે.

એવામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો આ વિડીયો ખુબ ચર્ચામાં આવી ચુકી છે,વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે યુવક આવીને રેસ્ટોરન્ટમાં નુડલ્સ મંગાવે છે અને ખાવા લાગે છે, એવામાં જે તેઓ ફટાફટ ખાયને બધું ચટ કરી જાય છે પરંતુ નુડલ્સ પૂરો થતા નીચે સૂપ જોવા મળે છે જેમાંથી એવી વસ્તુ નીકળી કે તે જોઈને સૌ કોઈને આંચકો જ લાગી ગયો હતો.

વાયરલ થઇ રહેલો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ જેવા અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા વાયરલ કરવામાં આવી રહ્યો છે જેને જોયા બાદ લોકોનો જાણે ગુસ્સો જ ફાટી નીકળ્યો હોય તેવું લાગી રહ્યું હતું.આ વિડીયો જોયા બાદ દરેક સોશિયલ મીડિયા યુઝરોનોગુસ્સો ફાટી નીકળ્યો હતો અને રેસ્ટોરન્ટ પ્રત્યે ખુબ વધારે લોકોએ ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *