હવે આ હેલીકૉપટર ને આપડે શું નામ આપવું ?? લોકો ધક્કા મારી મારીને હેલીકૉપટરને લઇ ગયા…વિડીયો જોઈ તમારું હાસ્ય નહીં રુકે
આમ તો જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર અવારનવારના અનેક એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોયા બાદ કોઈ પણ વ્યક્તિનું હાસ્ય જ છૂટી જતું હોય છે. સોશિયલ મીડિયા પર આવા વિડીયોની જાણે ભરમાર હોય છે, હાલ આવો જ એક વિડીયો ફેસબુકના એક પેજના માધ્યમથી ખુબ વધારે વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ તમારું પણ હષય જ નહીં ઉભું રહે.
મિત્રો આપણો દેશ એક એવો દેશ છે જે કોઈ પણ કાર્યને જુગાડ કરી કરીને જ એટલું બધું આસાન બનાવી દે છે કે જેના વિશે આપણે વિચારી પણ નથી શકતા હોતા. એમાં ગુજરાતીઓના મગજની તો વાત જ કરવાની ના રહી કારણ કે આપણા ગુજરાતી લોકોના મગજ વ્યાપાર તથા અનેક એવા શેત્રે ખુબ વધારે ચાલતા હોય છે. આ વિડીયો વાયરલ થતા જ ફેસબુક પર લોકોનું હાસ્ય છૂટી ગયું હતું.
વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે થોડાક યુવાનો હેલીકૉપટરને ધક્કા મારી મારીને હેલિપેડ સુધી પોહચાડી રહ્યા છે, ખરેખર આ ખુબ જ હાસ્યકારક છે કારણ કે કોઈ પણ વ્યક્તિએ પેહલી વખત આવું જોયું હશે કે કોઈ હેલીકૉપટરને આવી રીતે ધક્કા મારી મારીને લઇ જવાની ફરજ પડતી હોય.વિડીયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝરો અનેક ફની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
વાયરલ થઇ રહેલા આ વિડીયોને ફેસબુકના માધ્યમથી gujrati klakar ni moj નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જે લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. હવે આ વિડીયોમાં બતાવામાં આવતું હેલીકૉપટર અસલી છે કે બનાવટી તે અંગે તો કોઈ અમે ખાસ ખુલાસો કરી શકીએ નહીં.વિડીયો જોયા બાદ યુઝરો અનેક ફની પ્ર્ત્કીર્યા આપી રહ્યા છે જેમાં એક યુઝર જણાવે છે કે આની પેહલા પાયલોટ રીક્ષા ચાલક હશે.