India

અંકિતા લોખંડેએ પેહરી ૭૯ હજાર રૂપિયાની સાડી, આ સાડીમાં એવું તો શું ખાસ છે? જાણો પૂરી વાત

Spread the love

ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીની મશહુર અભિનેત્રી અંકિતા લોખંડેએ હજી થોડા સમય પેહલા જ પોતાના લગ્ન જીવનની શરૂઆત કરી હતી તેના લગ્નના થોડા દિવસો પછી જ તે તેણે પોતાનો ૩૭માં જન્મદિનની ઉજવણી તેના પતિ સાથે કરી હતી. આ અભિનેત્રીએ રોજબરોજ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની અને તેના પરિવાર સાથેની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે.

એવામાં અંકિતા લોખંડેએ પોતાની એક એવી તસ્વીર શેર કરી જેમાં તેણે એટલી મોંઘી સાડી પેહરી છે જેની કિંમત જાણીને સૌ કોઈ આશ્ચર્ય પામ્યા છે અંકિતાએ આ સાડીએ પોતાના જન્મદિવસ પર પેહરી હતી જેની કિંમત લગભગ ૭૯ હજાર માનવામાં આવી રહી છે આ સાડીએ સિલ્ક કાપડની છે જેમાં લિલ્લા ફૂલોની ડીઝાઇન કરેલી છે.

અંકિતા લોખંડેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ સાડી પેહરેલ તસ્વીર શેર કરીને કેપ્શનમાં લખે છે કે ‘સાડીએ એવો પેહરવેશ છે જેને પેહરીને હું ગર્વથી કહી શકું છુ કે હું કોણ છુ.આં અભિનેત્રીએ આ સાડીના ડીઝાઈનર @jjvalaya પણ મેન્શન કર્યું હતું અભિનેત્રીએ આ સદી ખુબ ટ્રેડીશનલ રીતે પેહરી હતી આથી આ અંકિતાએ ખુબ સુંદર લાગી રહી હતી મિત્રો જો આ સાડીના ભાવ વિશે વાત કરવામાં આવે તો ડીઝાઈન jj valaya ના પોર્ટલ પર આ સાડીનો ભાવ ૭૯,૫૦૦ રૂપિયા છે.

આટલા રૂપિયા તો કોઈ માણસની મહિનાની આવક પણ નહી હોય જેટલા રૂપિયાની આ અભિનેત્રીએ સદી પેહરી રહી છે અંકિતાએ સાડીનો ગોલ્ડન બેલ્ટએ કમર પર રાખ્યો છે અને ગળામાં મંગળસૂત્ર અને માંગમાં સિંદુર ભરેલ નજરે પડે છે અંકિતાએ પોતાના બોયફ્રેન્ડ વિક્કી જૈન સાથે ૧૪ ડીસેમ્બરના રોજ લગ્ન જીવનમાં જોડાઈ હતી તેઓની ગ્રાન્ડ વેડિંગના ઘણા બધા વિડીયો અને તસ્વીરો વાયરલ થઈ હતી.

અંકિતાએ પોતાનો ૩૭મો જન્મદિવસ એ ખુબ ધામધૂમથી ઉજવ્યો હતો જેમાં તેના પતિ સહિતના તેના પરિવાર જનો પણ શામેલ રહ્યા હતા આ અભિનેત્રીએ પોતાના લગ્ન જીવનને લઈને ખુબ ખુશ છે અને પોતાના પતિ સાથે ખુશીથી પોતાનું જીવન જીવી રહી છે. તે પોતાના જીવનથી ખુબ ખુશ છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *